Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jacqueline Fernandez

લેખ

જૅકલિન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર

જૅકલિનના ઠગ બૉયફ્રેન્ડ સુકેશ પર બનવાની છે ડૉક્યુ-સિરીઝ

એક ટોચનું OTT પ્લૅટફૉર્મ આ પ્રોજેક્ટમાં રસ ધરાવે છે અને આમાં સક્રિય રોલ ભજવવા માટે ઍક્ટ્રેસનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

29 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુકેશ ચંદ્રશેખર, જૅકલિન ફર્નાન્ડિસ

તારી મમ્મી આપણી દીકરી તરીકે જન્મ લેશે

ઠગ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જૅકલિનને કાગળ લખીને કહ્યું કે તેણે બાલીમાં લિલી અને ટ્યુલિપથી ભરેલો એક બગીચો મમ્મી કિમને સમર્પિત કર્યો છે

26 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્કની મમ્મીએ જૅકલિન ફર્નાન્ડિસ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં

ઈલૉન મસ્કની મમ્મીએ જૅકલિન ફર્નાન્ડિસ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં

દીકરા ઈલૉને બર્થ-ડે પર મમ્મીને ફ્લાવર્સ મળે એવી વ્યવસ્થા કરી હતી. ભૂતપૂર્વ સુપરમૉડલ મે મસ્ક તેના પુસ્તક ‘અ વુમન મેક્સ અ પ્લાન’ની હિન્દી આવૃત્તિને લૉન્ચ કરવા ભારત આવી છે.

23 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિમ ફર્નાન્ડિસની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મીની​ વિદાય

બૉલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. મનોજકુમારના નિધનના શોકમાંથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હજી બહાર નથી આવી ત્યાં જૅકલિન ફર્નાન્ડિસનાં મમ્મી કિમ ફર્ના​ન્ડિસનું રવિવારે સવારે અવસાન થયું હતું. ઘણા દિવસોથી તેઓ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ હતાં.

08 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન શિલ્પા કાતરિયા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

જીવને જોખમમાં મૂકી બૉલિવૂડની હસીનાઓ માટે સ્ટંટ અને ઍક્શન કરે છે શિલ્પા કાતરિયા

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. મનોરંજન જગતમાં અભિનેત્રીઓ મોખરે જ રહી છે. ફિલ્મ, વેબ સિરીઝ હોય કે પછી ટીવી સિરિયલો તમે ઍક્ટર્સને અનેક જોખમી સ્ટંટ્સ અને ઍક્શન કરતાં જોયા જ હશે અને તે જોઈને કહેતા હશો કે “વાહ ક્યાં સીન હૈ!“ જોકે હકીકતમાં તો આવા ખતરનાક સ્ટંટ્સ કોઈ ઍક્ટર્સ નહીં પણ તેમના બૉડી ડબલ કરતાં હોય છે. આજે આપણી સાથે એવા રિયલ લાઈફ ‘વન્ડર વુમન’ છે જે પોતાના જીવને જોખમમાં મૂકી બૉલિવૂડની હસીનાઓ માટે સ્ટંટ અને ઍક્શન કરે છે. તો ચાલો જાણીએ શિલ્પા કાતરિયા અને તેમની કારકિર્દી બાબતે. આ સાથે શિલ્પા કાતરિયાના ખતરનાક સ્ટંટ વીડિયો જોવા માટે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિઝિટ કરો. પેજ પર જવા માટે અહીં કિલક કરો.

01 January, 2025 11:13 IST | Mumbai | Viren Chhaya
બૉલિવૂડની ટોચની અભિનેત્રીઓના બાળપણની તસવીરો (તસવીરો: મિડ-ડે)

પહેચાન કોન? બૉલિવૂડની આ ટોચની હસીનાઓની બાળપણની તસવીરો ક્યારેય નહીં જોઈ હશે!

બૉલિવૂડમાં આજના સમયમાં તમન્ના ભાટિયા, જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બૉલિવૂડની આ હસીનાઓની તેમના બાળપણની એકદમ રૅર તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ અભિનેત્રીઓના બાળપણની તસવીરોએ તેમના ફૅન્સને ઉત્સાહિત કરી દીધા છે. તો ચાલો જોઈએ આ સેલિબ્રિટીઝના બાળપણની તસવીરો અને તમે કોઈને ઓળખી શકો છો કે નહીં. (તસવીરો: મિડ-ડે)

15 September, 2024 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારા અલી ખાન

ટોટલ ટાઇમપાસ : ન્યુ યૉર્કને ૯૬ કિલોનું શહેર કેમ કહે છે સારા?

સારા અલી ખાને હાલમાં તેની ન્યુ યૉર્કની ટ્રિપના ફોટો શૅર કર્યા છે અને સાથે અમેરિકાના એ શહેરને તેણે ૯૬ કિલોનું શહેર કહ્યું છે. એનું કારણ શું છે તેની સાથે જ વાંચો બૉલીવુડ જગતના મહત્વના સમાચાર

25 June, 2024 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન, સારા અલી ખાન, અનન્યા પાંડે અને જેકલીન ફર્નાન્ડિસની તસવીરોનો કૉલાજ

IIFA 2022: સલમાન ખાન સહિત આ સિતરાઓએ ચમકાવ્યો ગ્રીન કાર્પેટ, જુઓ તસવીરો

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની 22મી આવૃત્તિ હાલમાં યાસ આઇલેન્ડ, અબુ ધાભી ખાતે ચાલી રહી છે. દરમિયાન મનોરંજન જગતના સિતારાઓએ તેમના સ્ટાઇલિશ અંદાજથી ગ્રીન કાર્પેટ ચમકાવ્યો હતો. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

04 June, 2022 07:06 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK