પોતાની ઍબ્સને સિલસિલાના ગીત સાથે જોડી હૃતિક રોશને
હૃતિક રોશન
હૃતિક રોશને પોતાની ઍબ્સને ‘સિલસિલા’ના ગીત ‘મૈં ઔર મેરી તન્હાઈ’ સાથે જોડી છે. આ ગીતની લાઇનમાં તેણે પોતાની ઍબ્સનો ઉમેરો કરીને પોતાના પર જ કટાક્ષ કર્યો છે. ડબ્બુ રત્નાણીના કૅલેન્ડર માટે તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. પોતાનો એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિક રોશને કૅપ્શન આપી હતી કે ‘મૈં ઔર મેરી તન્હાઈ અકસર યે બાતેં કરતી હૈ, કિ આજ યે ઍબ્સ હોતે તો કૈસા હોતા. અગર યે હોતે તો ઐસા હોતા, અગર યે હોતે તો વૈસા હોતા. જબ કી મુઝે ખબર હૈ કિ ABS નહીં હૈ... કહીં નહીં હૈ. લેકિન યે પાગલ દિલ હૈ કિ કહ રહા કિ વો હૈ... મોટે પેટ કે નીચે કહીં હૈ. મૈં ઔર મેરી તન્હાઈ અકસર યે બાતેં કરતી હૈ. આ અદ્ભુત શૂટ માટે ડબ્બુ થૅન્ક્સ.’