° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021

Amitabh Bachchan

લેખ

ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

11 March, 2021 12:36 IST | New Delhi | Agencies
અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં થશે સર્જરી

અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં થશે સર્જરી

અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં થશે સર્જરી

01 March, 2021 12:54 IST | New Delhi | Agencies
અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર

અમિતાભ-અક્ષયકુમારની ફિલ્મોનું શૂટિંગ‍‍‍‍ નહીં અટકાવાય: કૉન્ગ્રેસ

અમિતાભ-અક્ષયકુમારની ફિલ્મોનું શૂટિંગ‍‍‍‍ નહીં અટકાવાય: કૉન્ગ્રેસ

20 February, 2021 09:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન

બિગ-બીને હિન્દી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ, ફૅન્સે શૅર કરી તસવીરો

બિગ-બીને હિન્દી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ, ફૅન્સે શૅર કરી તસવીરો

16 February, 2021 01:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ગુજરાતી ગણતરનું સાચું સમીકરણ એટલે આ સેલિબ્રેટેડ પ્રોડ્યુસર આનંદ પંડિત

ગુજરાતી ગણતરનું સાચું સમીકરણ એટલે આ સેલિબ્રેટેડ પ્રોડ્યુસર આનંદ પંડિત

ગુજરાતીઓ હંમેશા તેમની વ્યાપારી સૂઝબુઝ માટે વખણાતા હોય છે. ગુજરાતી હોય અને ધંધો પહેલી પસંદ ન હોય તેવું બને જ નહીં. જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિત (Anand Pandit) એક આવા જ ખુલ્લા દિલના ગુજરાતી છે અને એમની સૌથી મજાની વાત છે કે એ બિંધાસ્ત કહે છે કે રિયલ એસ્ટેટ અને ફિલ્મો તેમના ગમતા ક્ષેત્રો છે જેમાં તેમણે ધારદાર કાઠું કાઢ્યું છે. તેમનો જન્મદિવસ હજી ગઇ કાલે જ ગયો છે ત્યારે જોઇએ આનંદ પંડિતની તસવીરો, જે તેમની સફળતાના પુરાવાનું વિઝ્યૂઅલ છે. 

22 December, 2020 12:06 IST |
બીગબીની દોહિત્રી નવ્યા નવેલી નંદાનો આજે જન્મદિવસ. જુઓ તેની અનસીન તસવીરો

બીગબીની દોહિત્રી નવ્યા નવેલી નંદાનો આજે જન્મદિવસ. જુઓ તેની અનસીન તસવીરો

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા બોલીવુડના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંની એક છે. અહીં જુઓ તસવીરો...

06 December, 2020 04:52 IST |
Diwali 2020: જુઓ બૉલીવુડવાલી દિવાળી

Diwali 2020: જુઓ બૉલીવુડવાલી દિવાળી

કોરોનાકાળ દરમિયાન માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ બોલીવુડ સેલેબ્સમાં પણ દિવાળી ઉજવવાનો ઉત્સાહ જળવાયેલો છે અને આ તસવીરો પરથી તેનો અંદાજ આવી જાય છે. જુઓ તસવીરો....

16 November, 2020 09:32 IST |
Amitabh Bachchan: નાનપણથી જ એંગ્રી યંગ મેનનો આવો ચાર્મ હતો

Amitabh Bachchan: નાનપણથી જ એંગ્રી યંગ મેનનો આવો ચાર્મ હતો

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. આજે તેમના આ ખાસ દિવસે એવી તસવીરો જોઈએ જે કદાચ તમે નહીં જોઈ હોય.

11 October, 2020 04:19 IST |

વિડિઓઝ

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |
Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...

07 October, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK