કોઈ તો બચાવો?
ચંગુ : હે ભગવાન, હે રામ, હે ક્રિષ્ના, હે બજરંગ બલી, હે ગણપતિદાદા કોઈ મને બચાવો.
ADVERTISEMENT
કોઈ બચાવવા આવ્યું નહીં. ફક્ત ગણપતિદાદા આવીને નાચવા લાગ્યા.
ચંગુ : હે ગણપતિદાદા, આ શું કરો છો?
ગણપતિદાદા : કેમ શું થયું?
ચંગુ : મને બચાવવાને બદલે તમે નાચો છો?
ગણપતિદાદા : કેમ, મારા વિસર્જન વખતે તમે શું કરો છો?