Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ઓમકારા’માં લૉન્ચ થયો હતો, ‘ભોલા’માં રી-લૉન્ચ થઈ રહ્યો છું : દીપક ડોબરિયાલ

‘ઓમકારા’માં લૉન્ચ થયો હતો, ‘ભોલા’માં રી-લૉન્ચ થઈ રહ્યો છું : દીપક ડોબરિયાલ

08 March, 2023 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે અજય દેવગન સાથે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં કામ કર્યું હતું

દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલ


દીપક ડોબરિયાલનું કહેવું છે કે અજય દેવગનની ‘ભોલા’ દ્વારા તે રી-લૉન્ચ થઈ રહ્યો છે. તેણે અજય દેવગન સાથે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં કામ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તેને ઓળખ મળી હતી. અજય દેવગન સાથે ફરી કામ કરવા વિશે દીપકે કહ્યું કે ‘મને હંમેશાં તેમની સાથે ઇન્ટેન્સ રોલ જ મળે છે. ‘ઓમકારા’માં પણ ઇન્ટેન્સ હતો અને ‘ભોલા’માં પણ. આ એક સારો અનુભવ રહ્યો છે. ‘ઓમકારા’ મારો લૉન્ચ હતો અને ‘ભોલા’મારું રી-લૉન્ચ છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK