બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ
બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ
આલિયા ભટ્ટે પોતાનો હૉટ ફોટો શૅર કર્યો છે. તે મૉલદીવ્ઝના સમુદ્રકિનારે બેઠી છે. ફોટોમાં તેણે બિકિની અને સનગ્લાસિસ પહેર્યાં છે. તેના ફૅન્સને તેનો આ લુક ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ટ્રિપ પર તેની સાથે તેની બહેન શાહીન ભટ્ટ પણ ગઈ છે. પોતાના વેકેશનના ફોટો તે સોશ્યલ મીડિયામાં સતત શૅર કરતી રહે છે. બિકિનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે બ્લુ સીઝ ઍન્ડ અ પાઇસીસ.