° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021

Bollywood Ssips

લેખ

મધુર ભંડારકર સેટ પર લોકોને ખૂબ ખુશ રાખે છે : આહના કુમરા

મધુર ભંડારકર સેટ પર લોકોને ખૂબ ખુશ રાખે છે : આહના કુમરા

મધુર ભંડારકર સેટ પર લોકોને ખૂબ ખુશ રાખે છે : આહના કુમરા

11 March, 2021 12:01 IST | Mumbai | Agencies
ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

11 March, 2021 12:43 IST | Mumbai | Agencies
ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

11 March, 2021 12:21 IST | Mumbai | Agencies
સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી

સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી

સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી

11 March, 2021 12:09 IST | Mumbai | Agencies

ફોટા

બૉલીવૂડની `Forever Mothers`

Mothers Day Special: બૉલીવૂડની આ અભિનેત્રીઓ છે `Forever Mothers`, જુઓ તસવીરો....

જ્યારે બૉલીવૂડ અને બૉલીવૂડની ફિલ્મોની વાત કરીએ તો તે માતા વિના અધુરી હોય છે. કૌટુંબિક ફિલ્મ હોય કે થ્રિલર બૉલીવૂડની ફિલ્મ માતા વિના જાણે અધુરી લાગે. બૉલીવૂડમાં કેટલીક અભિનેત્રીઓ છે જેમણે માતાનું પાત્ર ભજવીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ અભિનેત્રીઓને જોઈને દરેક સામાન્ય માણસને એવું લાગે છે કે તેમની માતા પણ આવી હોવી જોઈએ અભિનેત્રીઓ ફિલ્મોમાં ભજવેલા પાત્ર માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવે છે. આવો જોઈએ બૉલીવૂડની એ અભિનેત્રીઓને જે `Forever Mothers` છે.

09 May, 2021 10:44 IST | Mumabi
મંદિરા બેદી, ડેઇઝી શાહ

મુંબઈના રસ્તાઓ પર આજે જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. ક્યારેક કોઈ મોર્નિંગ વૉક કરતું કે પછી કોઈ સેલેબ્ઝ ક્લિનિકમાં જતું કૅમેરામાં કેદ થઈ જાય છે. આજે શહેરમાં મંદિરા બેદી, ડેઇઝી શાહ, કાશ્મીરા શાહ, કૃષ્ણા શાહ, આરતી સિંઘ, અરહાન ખાન અને અરુણોદય સિંઘ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

06 May, 2021 02:50 IST | Mumbai
ફાતિમા સના શેખ, સાકીબ સલીમ

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ: કોઈ પૅટ ક્લિનિકની બહાર તો કોઈ સાયકલિંગ કરતા

બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ફાતિમા સના શેખ, કિમ શર્મા, રવિના ટંડન અને સાકીબ સલીમ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

05 May, 2021 02:44 IST | Mumbai
રોમાન્સનાં ધબકારા સમા ઋષિ કપૂરની વિદાયને વર્ષ પણ આજે પણ લોકોના દિલમાં ધબકે છે

રોમાન્સનાં ધબકારા સમા ઋષિ કપૂરની વિદાયને વર્ષ પણ આજે પણ લોકોના દિલમાં ધબકે છે

ઋષિ કપૂરનું નિધન 30 મે 2020ના રોજ મુંબઇમાં જ થયું. આજે તેમના નિધનને એક વર્ષ પુર્ણ થયું છે તેમના નિધન વખતે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ લૉકડાઉનને કારણે ખૂબ જ ઓછા લોકોને અંતિમ વિધિમાં જોડાવાની પરવનગી મળી હતી. ઋષિ કપૂરનું નિધન એ હિંદી ફિલ્મ ઉદ્યોગ માટે બહુ મોટો આંચકો છે. હજી તો ઇરફાન ખાનની વિદાયની કળ પણ નહોતી વળી અને બૉલીવુડનાં બ્લુ બલ્ડ ગણાતા કપૂર પરિવારનાં હંમેશા હસતા રહેતા ઋષિ કપૂર પણ કેન્સર સામેની લડાઇ હારી ગયા છે. તસવીરોમાં તેમની ફિલ્મની જર્ની અને તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.

30 April, 2021 10:36 IST | Mumbai

વિડિઓઝ

જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

જાણો એક્સપર્ટ પાસેથી કે Covid-19ની મન પર શું અસર થાય છે

કોરોનાવાઇરસનું સંક્રમણ માણસ પર અનેક પ્રકારની અસર કરે છે. આ વાઇરસની મન પર શું અસર થાય છે અને તે માટે શું થઇ શકે તે જાણીએ એક્સપર્ટ પાસેથી. 

07 May, 2021 01:44 IST | Mumbai
જાણો ડાયેટિશ્યન પાસેથી કે Covid-19ના સમયમાં તમારે કેવો ખોરાક લેવો જોઇએ

જાણો ડાયેટિશ્યન પાસેથી કે Covid-19ના સમયમાં તમારે કેવો ખોરાક લેવો જોઇએ

કોરોનાવાઇરસની હેરાનગતિ ઘટી નથી રહી ત્યારે ડાયેટિશ્યન પાસેથી જાણીએ કે કેવો ખોરાક રોગપ્રતિકારક શક્તિને બહેતર બનાવે છે.

07 May, 2021 01:19 IST | Mumbai
પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:39 IST | Mumbai
દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયકે (Devdutt Pattanaik) ધર્મ પર જેટલા વિસ્તારથી લખ્યું છે તેવું ભાગ્યે જ કોઇએ લખ્યું હશે, વિશ્વ પુસ્તક દિવસ એટલે કે વર્લ્ડ બૂક ડેના રોજ તેમણે ગુજરાતી મિડ-ડે સાથે માંડી એક્સક્લુઝિવ ગોઠડી. તેમનાં પુસ્તકો, તેમની માન્યતાઓ, પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે તેમણે વિગતવાર વાત કરી. જુઓ ઇન્ટરવ્યુ.

26 April, 2021 04:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK