ભારે વરસાદને કારણે ‘પ્રતીક્ષા’ પણ જળબંબાકાર થઈ ગયો છે એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
અમિતાભ બચ્ચન અને પ્રતીક્ષા બંગલો
અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા બચ્ચનને ગિફ્ટમાં આપેલો જુહુનો ‘પ્રતીક્ષા’ બંગલો ફેમસ છે. હાલમાં મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ બંગલો પણ પ્રભાવિત થયો છે અને એની આસપાસના વિસ્તારમાં સારુંએવું પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ‘પ્રતીક્ષા’ પણ જળબંબાકાર થઈ ગયો છે એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.


