Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમે છો તો હું છું : અમિતાભ બચ્ચન

તમે છો તો હું છું : અમિતાભ બચ્ચન

15 May, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા રવિવારે એટલે કે ૭ મેએ અમિતાભ બચ્ચન તેમના ફૅન્સને નહોતા મળી શકયા અને એ વિશેની તેમણે અગાઉથી જ માહિતી આપી હતી.

તસવીર સતેજ શિંદે

તસવીર સતેજ શિંદે


અમિતાભ બચ્ચને ગઈ કાલે તેમના ફૅન્સનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. ઘણાં વર્ષોથી એક ક્રમ છે કે દર રવિવારે અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે તેમના ફૅન્સ જુહુમાં આવેલા તેમના બંગલો જલસાની બહાર આતુરતાથી રાહ જોતા હોય છે. અમિતાભ બચ્ચન પણ તેમના ફૅન્સનો પ્રેમ મેળવવા માટે બહાર આવે છે. દેશ-વિદેશમાં ફેમસ અમિતાભ બચ્ચનને તેમના કેટલાય ફૅન્સ ભગવાન માને છે. ગયા રવિવારે એટલે કે ૭ મેએ અમિતાભ બચ્ચન તેમના ફૅન્સને નહોતા મળી શકયા અને એ વિશેની તેમણે અગાઉથી જ માહિતી આપી હતી. આમ છતાં તેમના ફૅન્સ જલસાની બહાર ઊમટી પડ્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK