Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ ચોથા રાઉન્ડમાં

ઑસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ ચોથા રાઉન્ડમાં

14 February, 2021 10:36 AM IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ ચોથા રાઉન્ડમાં

ઑસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ ચોથા રાઉન્ડમાં


ઑસ્ટ્રેલિયન ઓપનમાં સ્પેનના દિગ્ગજ ટેનિસ પ્લેયર રાફેલ નડાલે પોતાની આગેકૂચ યથાવત્ રાખી ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તે કમરના દુખાવા સાથે મેદાનમાં રમવા ઊતર્યો હતો અને કૅમેરોન નુરીને ૭-૫, ૬-૨, ૭-૫થી હરાવવામાં સફળ રહ્યો હતો. ચોથા રાઉન્ડમાં હવે તેનો મુકાબલો અનુભવી ફૅબિયો ફોગનિની સાથે થશે.

જ્યારે રોહન બોપન્ના મિક્સ ડબલ્સમાં પણ ગઈ કાલે પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ જતાં ટુર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 10:36 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK