Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝુલન મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ ટીમની મેન્ટર અને બોલિંગ-કોચ

ઝુલન મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ ટીમની મેન્ટર અને બોલિંગ-કોચ

06 February, 2023 02:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડની શાર્લોટ હેડ-કોચ અને દેવિકા પલશીકર બૅટિંગ-કોચ

ઝુલન ગોસ્વામી

Women`s IPL

ઝુલન ગોસ્વામી


માર્ચમાં પહેલી જ વાર રમાનારી મહિલાઓ માટેની આઇપીએલ (ડબ્લ્યુપીએલ) માટે મુંબઈ ઇન્ડિયન્સે પોતાની મહિલા ટીમ માટે ફાસ્ટ બોલિંગ લેજન્ડ ઝુલન ગોસ્વામીને મેન્ટર બનાવી છે. તે ટીમની બોલિંગ-કોચ તરીકેની વધારાની જવાબદારી પણ સંભાળશે.

આ પણ વાંચો : મિતાલી બની ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર



ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ સુકાની શાર્લોટ એડવર્ડ્સને હેડ-કોચ બનાવાઈ છે, જ્યારે દેવિકા પલશીકરને બૅટિંગ-કોચ બનાવવામાં આવી છે. તૃપ્તિ ચંદગડકર ભટ્ટાચાર્ય ટીમની મૅનેજર છે.


મને ખાતરી છે કે વિમેન્સ ટીમ શાર્લોટના કોચિંગ તેમ જ ઝુલનની બે મોટી જવાબદારીની મદદથી એમઆઇની ભવ્ય પરંપરાને આગળ વધારશે. તમામનું ‘એમઆઇવનફૅમિલી’માં સ્વાગત છે.
- નીતા અંબાણી


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK