દીવાલો પર અનેક દેવી-દેવતાની મૂર્તિ અને કલાકારીગીરી ઑલમોસ્ટ ૭૦૦ વર્ષ જૂના આ મંદિરની શોભામાં વધારો કરે છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની દીકરી અને પત્ની સાથે હાલમાં હોમટાઉન રાંચીના પ્રસિદ્ધ મા દેવરી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની દીકરી અને પત્ની સાથે હાલમાં હોમટાઉન રાંચીના પ્રસિદ્ધ મા દેવરી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. ધોની ઍન્ડ ફૅમિલીએ અહીં મા કાલીની ૧૬ ભુજાઓવાળી મૂર્તિ સામે શીશ ઝુકાવ્યું હતું. કહેવાય છે કે ધોની વર્ષોથી દરેક સિરીઝ કે ટુર્નામેન્ટ પહેલાં આ મંદિરમાં દર્શન કરવા અચૂક આવે છે. દીવાલો પર અનેક દેવી-દેવતાની મૂર્તિ અને કલાકારીગીરી ઑલમોસ્ટ ૭૦૦ વર્ષ જૂના આ મંદિરની શોભામાં વધારો કરે છે.

