એક ફોટોમાં તે ડૉગને વહાલ કરી રહ્યો છે અને બીજા ફોટોમાં એક ભારેભરખમ ડૉગને ખોળામાં બેસાડીને એને પ્રેમ કરી રહ્યો છે
માહીએ પાળેલા શ્વાન પર પ્રેમ વરસાવ્યો
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બે પાળેલા ડૉગ સાથેના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. એક ફોટોમાં તે ડૉગને વહાલ કરી રહ્યો છે અને બીજા ફોટોમાં એક ભારેભરખમ ડૉગને ખોળામાં બેસાડીને એને પ્રેમ કરી રહ્યો છે. તેના ઘરની અંદરના આ સુંદર ફોટો પત્ની સાક્ષીએ શૅર કર્યા હતા.

