Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mahendra Singh Dhoni

લેખ

ગુલ્કી જોશી અને મહેન્દ્ર સિંહ ધોની (તસવીર: સોશિયલ મીડિયા)

"ધોનીને ઍવૉર્ડ આપ્યા પછી મારી છેડતી થઈ હોત કારણ કે.": અભિનેત્રીએ જણાવી ભયની ઘટના

વધુમાં, ગુલ્કીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "જ્યારે હું બહાર આવી ત્યારે એટલી બધી ભીડ હતી કે હું ડરી ગઈ. ધક્કામુક્કી એટલી તીવ્ર હતી કે મારી સાથે છેડતી થઈ શકે છે એવી પરિસ્થિતી નિર્માણ થઈ ગઈ હતી. પરંતુ સુરક્ષા કર્મચારીઓ સમયસર પહોંચ્યા અને મને બચાવી લીધી હતી.

28 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પેટ કમિન્સ, મહેંદ્ર સિંહ ધોની

ચેન્નઈને ચેપૉકમાં ક્યારેય નથી હરાવી શક્યું હૈદરાબાદ

બન્ને તળિયાની ટીમો પ્લેઆૅફમાં પહોંચવાની પોતાની ધૂંધળી આશાઓને જીવંત રાખવા મેદાનમાં ઊતરશે

25 April, 2025 02:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમનાં ૫૦ વર્ષની ઉજવણી પર લૉન્ચ કરવામાં આવેલી કૉફી-ટેબલ બુક મહેન્દ્ર સિંહ ધોનીને ગિફ્ટ કરી મુંબઈ ક્રિકેટ અસોસિએશને.

ભલે પ્લેઑફ માટે ક્વૉલિફાય ન થઈએ, આવતા વર્ષ માટે ૧૧ પ્લેયર્સ તૈયાર કરીશું: ધોની

આગામી વર્ષ માટે ખેલાડીઓ શોધવામાં, આગામી વર્ષ માટે સંયોજન શોધવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં અને અમે એને એક તક તરીકે જોઈશું. - ચેન્નઈના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ

22 April, 2025 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોનીએ પ્લેયર ઑફ ધ મૅચ જીત્યું

ધોનીએ IPLમાં સૌથી મોટી ઉંમરે POTM અવૉર્ડ જીતવાનો ૧૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

૨૦૧૯ બાદ પહેલી વાર IPLમાં પ્લેયર આૅફ ધ મૅચ અવૉર્ડ જીત્યો ધોની. ધોનીએ ૧૧ બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો.

17 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાન્તાક્લોઝ બનીને ધોનીએ પરિવાર સાથે ઉજવણી (તસવીરો: એમએમએસ ધોની સોશિયલ મીડિયા)

ક્રિસમસની ઉજવણી કરવા એમએસ ધોની બન્યો સાન્તાક્લોઝ, જુઓ તસવીરો સાથે

ભારતનો ક્રિકેટ લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેણે કરેલી દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છ. આજથી ક્રિસમસની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે અનેક સેલ્બ્સ પણ ઉજવણીની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે જેમાં એમએસ ધોની પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેશનની પળો તેની પત્નીએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીરો: એમએમએસ ધોની સોશિયલ મીડિયા)

25 December, 2024 07:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં વર્લ્ડ ચૅમ્પિયન્સને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.

07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ iplt20.com

IPL 2024: લખનઉન રંગાયું ધોનીના રંગમાં, સ્ટેડિયમમાં દેખાયો યેલો જર્સી ફીવર

ગઈ કાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) માં વર્તમાન સિઝન (IPL 2024) માં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે લખનઉના હૉમ ગ્રાઉન્ડ એકાના સ્પોર્ટ્સ સિટી (Ekana Sports City) માં રમાઈ હતી. ગઈકાલે મેચમાં એકાના ગ્રાઉન્ડમાં જે દ્રશ્યો જોવા મળ્યાં હતા તે જોઈને લાગતું હતું કે આ ગ્રાઉન્ડ લખનઉનું નહીં થાલા એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીનું છે. (તસવીરોઃ iplt20.com)

20 April, 2024 11:15 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંકશન્સમાં સેલિબ્રિટીઝનો ટ્રેડિશનલ અંદાજ

અનંત-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનમાં સેલિબ્રિટીઝનો ટ્રેડિશનલ અંદાજ છે જોવા જેવો

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનાં પ્રી વેડિંગ ફંક્શન્સની જામનગરમાં ધૂમ મચી રહી છે, એક પછી એક એમ અનેક ફંકશન્સનો આનંદ માણ્યા બાદ આજે સિતારાઓ પોતાના ઘરે જવા નીકળ્યા હશે, પણ તેમણે જે આનંદ માણ્યો છે તેની ઝલક તો હજીયે ઘણા દિવસ સુધી આપણને જોવા મળશે. સેલિબ્રિટીઝે જુદી જુદી થીમ પ્રમાણે દરેક ફંકશનમાં હાજરી આપી ત્યારે તેમનો આ ટ્રેડિશનલ અંદાજ પણ મિસ કરી દેવા જેવો તો નથી જ. જુઓ તસવીરો

04 March, 2024 07:27 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું હતું. દરમિયાન, જ્યારે એમએસડીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે ભારતના ચૂંટણી પંચે ધોનીની પ્રશંસા કરી અને ટ્વીટ કર્યું "થાલા ફૉર અ રીઝન".

25 May, 2024 05:18 IST | Ranchi
ધોનીએ તેની સાથે રૂ.૧૫ કરોડ થી વધુની છેતરપિંડી કરવા બદલ કર્યો કેસ દાખલ

ધોનીએ તેની સાથે રૂ.૧૫ કરોડ થી વધુની છેતરપિંડી કરવા બદલ કર્યો કેસ દાખલ

ભૂતપૂર્વ ભારતીય સુકાની એમએસ ધોનીએ કથિત છેતરપિંડી બદલ તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સ સામે ફોજદારી કેસ દાખલ કર્યા હતા. એમએસ ધોનીના વકીલ દયાનંદ સિંહે માહિતી આપી હતી કે સીએસકેના કેપ્ટન સાથે ભૂતપૂર્વ રણજી ખેલાડી દ્વારા ૧૫ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે આરોપીઓએ એમએસ ધોનીને એમ કહીને ફસાવ્યો કે તે તેના નામે ક્રિકેટ એકેડમી ખોલશે. ધોનીએ રાંચી કોર્ટમાં આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ ૨૦૧૭ ના બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં વિસંગતતાનો આરોપ લગાવ્યો હતો.

06 January, 2024 01:51 IST | Mumbai
BCCIએ એમએસ ધોનીની 7 નંબરની જર્સી નિવૃત્ત કરી

BCCIએ એમએસ ધોનીની 7 નંબરની જર્સી નિવૃત્ત કરી

ભારતમાં ક્રિકેટમાં ક્રિકેટર એમએસ ધોનીના યોગદાનને સન્માનિત કરવાના પગલામાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)એ રમતવીરની આઇકોનિક નંબર 7 જર્સીને રિટાયર કરી છે.

16 December, 2023 11:34 IST | Mumbai
IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 30 મેના રોજ 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતના અમદાવાદમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોના મહાસાગરોએ ઉત્સાહ વધાર્યો. ઘણાં લોકોએ મોટી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.

30 May, 2023 03:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK