Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્શદીપ અને અશ્વિનને પછાડીને T20 વર્લ્ડ કપમાં ભારતનો હાઇએસ્ટ વિકેટટેકર બન્યો જસપ્રીત બુમરાહ

અર્શદીપ અને અશ્વિનને પછાડીને T20 વર્લ્ડ કપમાં ભારતનો હાઇએસ્ટ વિકેટટેકર બન્યો જસપ્રીત બુમરાહ

Published : 24 February, 2026 02:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ ૩૩ વિકેટ લેનાર બોલર બની ગયો છે

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ


ભારતનો મુખ્ય પેસ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ ૩૩ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અર્શદીપ સિંહે રવિવારે સાઉથ આફ્રિકા સામેની મૅચમાં બે વિકેટ લઈને T20 વર્લ્ડ કપમાં ભારતના હાઇએસ્ટ વિકેટટેકર બોલર તરીકે સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના ૩૨ વિકેટના રેકૉર્ડની બરાબરી કરી હતી. જોકે ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને જસપ્રીત બુમરાહે ૩ વિકેટ લઈને અર્શદીપ અને અશ્વિનને પછાડી આ રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.

5



T20 વર્લ્ડ કપમાં ફુલ સ્પેલ ફેંકનાર બોલર્સમાં સૌથી વધુ આટલી વખત ૧૫ કે એથી ઓછા રન આપનાર બોલર બન્યો જસપ્રીત બુમરાહ.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK