Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


World Cup

લેખ

વિરાટ કોહલી (તસવીર: મિડ-ડે)

"સૌથી ખરાબ હૅન્ગ ઓવર આ કારણે થયો હતો જ્યારે...": વિરાટ કોહલીએ કહ્યો ભયાનક કિસ્સો

આઇપીએલ 2025માં વિરાટ કોહલી ઓરેન્જ કૅપ ધરાવે છે. આ અનુભવી બૅટર IPLમાં પણ પોતાને એક શાનદાર રન-ગેટર તરીકે સ્થાપિત કરી ચૂક્યો છે અને હાલમાં તેની પાસે ઓરેન્જ કૅપ છે જેમાં તેણે 2025ની સિઝનમાં 11 ઇનિંગ્સમાં 63.12 ની સરેરાશથી 505 રન બનાવ્યા છે.

07 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લિટન દાસ

T20 વર્લ્ડ કપ 2026 માટે લિટન દાસ બંગલાદેશનો T20 કૅપ્ટન બન્યો

વન-ડે અને ટેસ્ટ-ટીમ કૅપ્ટન નજમુલ-હુસૈન-શાંતોએ આ વર્ષે જાન્યુઆરીમાં આ ફૉર્મેટનું નેતૃત્વ છોડવાની રજૂઆત બોર્ડને કરી હતી.

06 May, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

જો તમે ટ્રોફી જીતી ન રહ્યા હોય તો ૬૦૦, ૭૦૦, ૮૦૦ રન બનાવવાનો કોઈ અર્થ નથી: રોહિત

મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર રોહિત શર્માએ પોતાના ઉતાર-ચડાવ ભરેલા ફૉર્મ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે એક યુટ્યુબ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ’જો તમે મૅચ કે ટ્રોફી ન જીતી રહ્યા હોય તો ૬૦૦, ૭૦૦, ૮૦૦ રન બનાવવાનો કોઈ અર્થ નથી.

03 May, 2025 09:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 કે. એલ. રાહુલ, કેવિન પીટરસન અને વિરાટ કોહલી

T20 ટીમમાં રાહુલે વિકેટકીપિંગની સાથે ચોથા ક્રમે બૅટિંગ કરવી જોઈએ: કેવિન પીટરસન

ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલની ક્રિકેટ-કરીઅરમાં તેના બૅટિંગ ક્રમ વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થતી આવી છે. વર્તમાન IPL સીઝનમાં આઠ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૬૪ રન ફટકારી કે. એલ. રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે.

29 April, 2025 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિરાટ કોહલી

Virat Kohli : ભારતના ‘ચેઝ માસ્ટર’એ T20Iમાં બનાવ્યા છે નોખા રેકૉર્ડ્સ

ઇંડિયન ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ત્યારે તેના તમામ ચાહકોમાં નારાજગી પણ ફેલાઈ છે. આવો, વિરાટ કોહલીના T20I રેકૉર્ડ્સ પર કરીએ એક નજર…  

12 May, 2025 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કમાલનું ડેકોરેશન

મુંબઈકર્સે કર્યું છે કમાલનું ડેકોરેશન, જુઓ અનોખા ગણેશ પંડાલ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

14 September, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણપતિ બાપ્પાનું અદભૂત ડેકોરેશન

વર્લ્ડ કપ અને ઑલિમ્પિક્સના મેદાનમાં બિરાજ્યા છે ગણપતિ બાપા, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

13 September, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદભૂત ડેકોરેશન

ગણેશ પંડાલની સજાવટમાં ક્રિકેટ અને આધ્યાત્મિક્તાનો રંગ, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

12 September, 2024 12:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કારણ કે તે ભારતના T20 વર્લ્ડ કપની જીત પછી પહેલી વાર તેના વતન વડોદરાની મુલાકાતે આવ્યો હતો.

16 July, 2024 03:45 IST | Vadodara
ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

મહારાષ્ટ્ર સરકારે ભારતીય ક્રિકેટ ટીમ માટે રૂ. 11 કરોડની ઈનામી રકમની જાહેરાત કર્યા પછી, મહારાષ્ટ્ર વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સરકારને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે "શું જરૂર હતી" અને કહ્યું કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા નિયંત્રણની બહાર ગઈ છે. છેલ્લા 4 મહિનામાં 1068 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો તેઓએ પીડિત ખેડૂતોને પૈસા આપ્યા હોત તો સારું થાત. તેઓએ ભારતીય ક્રિકેટ ટીમને આટલી મોટી રકમ આપી, તેની શું જરૂર હતી?... ટીમ ઈન્ડિયા પોતાના માટે નહીં પણ દેશ માટે રમી, આ કારણે તેમના સ્વાગત માટે રસ્તાઓ ઉભરાઈ ગયા... યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે, ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેઓ મોટી રકમો આપી રહ્યા છે... મહારાષ્ટ્ર પહેલેથી જ રૂ. 7.92 લાખ કરોડના કર્જ હેઠળ છે અને તેઓ લાડલી બહન યોજના માટે વધુ રૂ. 1 લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યા છે. ડ્રગ્સના કારણે યુવાનો જોખમમાં મુકાઈ ગયા છે. તેઓ પૈસા લાવવા અને સરકારો બનાવવામાં વ્યસ્ત છે.", એવું વિજય વડેટ્ટીવારે કહ્યું હતું.

06 July, 2024 06:30 IST | Mumbai
ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ભારતના સ્પિનર બૉલર ક્રિકેટર કુલદીપ યાદવનું તેના શહેર કાનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ કુલદીપ પોતાના ઘરે પરત ફર્યો હતો. કુલદીપને વધાવવા સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. આ અંગે કુલદીપે કહ્યું કે “વર્લ્ડ કપ ખેલાડીઓ કરતાં પણ વધુ ભારતીય ફૅન્સનો છે.”

06 July, 2024 06:24 IST | Kanpur
હાર્દિક પંડ્યાએ `કમબૅક’ યાદ કરતાં પીએમ મોદી સાથે તેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો

હાર્દિક પંડ્યાએ `કમબૅક’ યાદ કરતાં પીએમ મોદી સાથે તેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો

ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ છેલ્લા છ મહિનામાં ડ્રામેટિક બદલાવનો અનુભવ કર્યો છે. વ્યક્તિગત સંઘર્ષનો સામનો કર્યા પછી, તેણે ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવા માટે પાછો ફર્યો. ચોથી જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી, પંડ્યાએ કહ્યું કે કેવી રીતે મેદાન પરના તેના પ્રદર્શને ક્રિટીક્સને ચૂપ કર્યા. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતમાં હાર્દિકનું યોગદાન મહત્ત્વનું હતું.

06 July, 2024 01:49 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK