T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે KDFBFDDFHDBHFKDJSREBMEEFBCKA! અમારી પાસે આ જીતનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આપણે આ સિદ્ધિ મેળવી લીધી છે. T20 વર્લ્ડ કપનો અવૉર્ડ જીત્યા બાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઉત્સાહ કોઈ જ શબ્દોમાં વર્ણવાય એમ નથી. તમે જ વાંચો આ લાગણીભર્યા શબ્દો
01 July, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent