Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝુલનને વિદાય આપતાં કૅપ્ટન થઈ ઇમોશનલ

ઝુલનને વિદાય આપતાં કૅપ્ટન થઈ ઇમોશનલ

25 September, 2022 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉર્ડ્‍સમાં પોતાની છેલ્લી મૅચ રમી રહેલી ઝુલન ગોસ્વામીને ટૉસનો નિર્ણય લેવાની તક ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે આપી હતી

તસવીર સૌજન્ય : એ.એફ.પી./પી.ટી.આઇ.

IND W vs ENG W

તસવીર સૌજન્ય : એ.એફ.પી./પી.ટી.આઇ.


લૉર્ડ્‍સમાં પોતાની છેલ્લી મૅચ રમી રહેલી ઝુલન ગોસ્વામીને ટૉસનો નિર્ણય લેવાની તક ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે આપી હતી. હરમનપ્રીત અને ઝુલન સાથે જ ટૉસ માટે આવી હતી અને ઇંગ્લૅન્ડની કૅપ્ટન એમી જૉન્સની બાજુમાં ઊભી રહી હતી. ટૉસ પહેલાં ભારતીય ટીમ જ્યારે ભેગી થઈ હતી ત્યારે પણ ભારતીય કૅપ્ટનની આંખોમાં આંસુ આવ્યાં હતાં અને તે તેને ભેટીને રડી પડી હતી. ટૉસ બાદ ઝુલને મીડિયાને ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો. ૨૩ વર્ષ બાદ પહેલી વખત ભારત ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ ૨-૦થી જીતી ચૂક્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK