કોરોનાની મહામારીને લીધે આખા સ્પોર્ટ્સ વિશ્વએ પણ કોઈ ને કોઈ રીતે લૉકડાઉનનો સામનો કરવો પડ્યો અને એ બે વર્ષના કપરા કાળ બાદ બધાએ અગાઉનાં વર્ષોની જેમ પરિવાર સાથે ભરપૂર આનંદથી દિવાળી ઊજવી અને સોશ્યલ મીડિયા પર કરોડો ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી.
(તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
26 October, 2022 12:58 IST | Mumbai | Rachana Joshi