ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બુધવારથી પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થાય છે.
ભારતીય ટીમના ખેલાડીઓ
ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં વૉર્મ-અપ અને પ્રૅક્ટિસ કરતા ભારતીય ટીમના ખેલાડીઓ તથા હેડ કોચ સાથે ચર્ચાવિચારણા કરતો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બુધવારથી પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થાય છે.



