Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Suryakumar Yadav

લેખ

સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટી

એશિયા કપ પહેલાં જપાન ટ્રિપ માણી આવ્યો સૂર્યકુમાર યાદવ

અહેવાલ અનુસાર છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ કરી રહેલા સૂર્યકુમારે ફિટનેસ-ટેસ્ટ પાસ કરી લીધી છે

18 August, 2025 10:14 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ

એશિયા કપ 2025માં બદલાઈ જશે ભારતનો T20 વાઇસ કૅપ્ટન?

T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ઇન્જરીની સર્જરી બાદ હવે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. શુભમન ગિલ ભારતની વન-ડે ટીમમાં પણ વાઇસ કૅપ્ટન છે.

12 August, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

T20 એશિયા કપ માટે કૅપ્ટન સૂર્યાની તૈયારી છે જોરમાં

હર્નિયાની સર્જરી બાદ છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે

10 August, 2025 07:28 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શ્રેયસ અય્યર

Asia Cup 2025: બુમરાહ બહાર, શ્રેયસ ઇન, પંત શંકાસ્પદ…આ છે ભારતની સંભવિત ટીમ

India’s squad for Asia Cup 2025: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને સાઈ સુદર્શનને મળી શકે છે ટીમમાં સ્થાન; જોઈ લો ટીમ ઈન્ડિયાની સંભવિત ટીમ

07 August, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પ્રેસ બ્રીફિંગ દરમિયાન સૂર્ય કુમાર યાદવ અને અજિત અગરકર (તસવીર સૌજન્ય: શદબ ખાન)

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ જાહેર: યશસ્વી જાયસવાલ અને શ્રેયસ ઐયર લિસ્ટથી બહાર

મંગળવારે BCCI એ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી. અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. સૂર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે. તે જ સમયે, શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. T20 ફોર્મેટમાં એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. તમને જણાવી દઈએ કે આજે ICC ODI વર્લ્ડ કપ 2025 માટે ભારતની મહિલા ટીમની જાહેરાત કરવામાં આવશે. મહિલા સિલેક્શન કમિટી બાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી અને ત્યારબાદ રમાનારી ODI વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરશે.

20 August, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વ્યસ્ત શેડ્યુલ વચ્ચે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ IPLમાં વાપસીનો નિર્ણય પોતાના પ્લેયર્સ પર છોડી દીધો

તમામ ટીમોએ અંતિમ તબક્કાના જંગ માટે તૈયારી શરૂ કરી દીધી

સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત થતાં જ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સહિતની ટીમોના પ્લેયર્સે તૈયારી શરૂ કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત થતાં ૧૮મી સીઝનની બાકીની ૧૭ મૅચ ૧૭ મેથી ત્રીજી જૂન વચ્ચે રમાશે જેમાં ધરમશાલામાં અધૂરી રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચ પણ પહેલેથી રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમયના બ્રેક બાદ શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર પ્લેયર્સે પોતાની ટીમના હોમ ગ્રાઉન્ડમાં અંતિમ તબક્કાના રોમાંચક જંગ માટેની તૈયારી શરૂ કરી છે.

15 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં વર્લ્ડ ચૅમ્પિયન્સને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.

07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્મા, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ દ્રવિડ (તસવીર: પીટીઆઈ)

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ કરી PM નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની મુલાકાત લીધી. (તસવીર: પીટીઆઈ)

04 July, 2024 03:31 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

એકનાથ શિંદેએ કર્યું રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલનું સન્માન

એકનાથ શિંદેએ કર્યું રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલનું સન્માન

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતની વિજેતા ટીમના સભ્યો, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને બોલિંગ કોચ શુક્રવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુખ્યપ્રધાને ભારતીય ટીમના વિજેતા સભ્યોનું શાલ અને ભગવાન ગણેશની મૂર્તિઓથી અભિવાદન કર્યું, ભારતીય ખેલાડીઓને વિજય માટે અભિનંદન પાઠવ્યા.

05 July, 2024 06:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK