કોરોના વાઇરસની સામે આપણે સ્ટ્રૉન્ગ રહીને ફાઇટ કરીએ : કોહલી
વિરાટ કોહલી
વિરાટ કોહલીનું કહેવું છે કે આપણે સ્ટ્રૉન્ગ રહીને કોરોના વાઇરસ સામે ફાઇટ કરી શકીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને વિશ્વવ્યાપી જાહેર કરવામાં આવ્યો છે. આ વિશે કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણે સ્ટ્રૉન્ગ રહી કોરોના વાઇરસ સામે તમામ સાવચેતી રાખી એની સામે ફાઇટ કરી શકીએ છીએ. સારવાર કરતાં સાવચેતી રાખવી વધુ સારી છે. દરેક વ્યક્તિએ પોતાની કાળજી પોતે રાખવી જોઈએ.’