Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

 
બૅટિંગ ઑલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે ૩૮૮ બૉલમાં ૧૯ ફોરની મદદથી ૨૦૨ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી

જસ્ટિન ગ્રીવ્સની પહેલી બેવડી સદીથી કૅરિબિયન ટીમે હારેલી બાજી ડ્રૉ કરી

શાઈ હોપની સદી અને કેમાર રોચની ફિફ્ટી પણ રહી મહત્ત્વની, ૫૩૧ રનના ટાર્ગેટ સામે પાંચમા દિવસના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટે ૪૫૭ રન કર્યા

07 December, 2025 11:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent


સ્મૃતિ મંધાના અને ગાયક પલાશ મુચ્છલ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સ્મૃતિ માન્ધના-પલાશ મુછાલના લગ્ન કેન્સલઃ સ્મૃતિએ લખ્યું `મામલો અહીં જ ખતમ...`

Palash Muchhal and Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ગાયક પલાશ મુચ્છલના લગ્ન રદ કરવામાં આવ્યા છે. લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા. હલ્દીથી લઈને સંગીત સુધીના સમારંભો થઈ ચૂક્યા હતા.

07 December, 2025 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


સીમા પુનિયા

એશિયન અને કૉમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ સીમા પુનિયા પર ૧૬ મહિનાનો પ્રતિબંધ

તેનો પ્રતિબંધ ૧૦ નવેમ્બરથી અલમમાં મૂકવામાં આવ્યો છે. હરિયાણાની આ ડિસક્સ થ્રોઅર એક ગોલ્ડ સહિત ૩ એશિયન ગેમ્સ મેડલ સાથે કૉમનવેલ્થ ગેમ્સમાં ૪ મેડલ જીતી ચૂકી છે.

07 December, 2025 12:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK