Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Supriya Pathak

લેખ

સુપ્રિયા પાઠક

સુપ્રિયા પાઠકને શશી અને જેનિફર કપૂરે ફિલ્મસ્ટાર બનાવી દીધાં

નાનાં હતાં ત્યારે ભરતનાટ્યમમાં PhD કરીને ટીચર બનવાની ઇચ્છા હતી, ઍક્ટર તો બનવું જ નહોતું. જોકે પપ્પાના અકાળ અવસાનના પગલે જીવનની દિશા બદલાઈ ગઈ. ઇચ્છા નહોતી એ છતાંય ગુજરાતી નાટક ‘મેના ગુર્જરી’ ભજવવું પડ્યું અને એ પછી...

13 July, 2025 07:28 IST | Mumbai | Jigisha Jain
ભૂમિ રાજગોર, (ડાબે) ‘સ્ત્રી 2’માં ભૂમિ

સાંતાક્રુઝના એક બિલ્ડિંગમાં ચીસ પડી અને સ્ત્રી મળી ગઈ

સ્ત્રી 2ની સ્ત્રી છે અમદાવાદની ભૂમિ રાજગોર

22 September, 2024 10:07 IST | Mumbai | Shailesh Nayak
સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક શાહ

મારું માથું શરમથી નમી જાય છે

સુપ્રિયા પાઠકની સારી બહેન ન બનવાનો વસવસો વ્યક્ત કરીને રત્ના પાઠક શાહે કહ્યું...

12 May, 2024 07:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત

ટોટલ ટાઇમપાસ: ૨૦ વર્ષ જૂના મતભેદનો અંત આવ્યો ઇમરાન અને મલ્લિકા વચ્ચે

સલમાનના ઘરે રણબીર અને આલિયા; ફ્રાન્સમાં શૂટિંગ દરમ્યાન બ્રેકમાં દીકરી સાથે રમતી દેખાઇ પ્રિયંકા અને વધુ સમાચાર

13 April, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખિચડી 2ની ફાઈલ તસવીર

Khichdi 2 Teaser રિલીઝ, ફરી એકવાર પારેખ પરિવાર લાવશે હાસ્યની સુનામી

Khichdi 2 Teaser: ફિલ્મ ખિચડી 2 ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેડી મજેઠિયા, સુપ્રિયા પાઠક અને આખું પારેખ પરિવાર એક નવા રોમાંચ સાથે પાછું આવી રહ્યું છે.

30 September, 2023 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

‘સત્યપ્રેમ કી કથા’ને મળી રહેલા લોકોના પ્રેમથી ઇમોશનલ થઈ કિયારા

ગુરુવારે રિલીઝ થયેલી ‘સત્યપ્રેમ કી કથા’ને મળી રહેલા લોકોના પ્રેમથી કિયારા અડવાણી ઇમોશનલ થઈ છે

02 July, 2023 04:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેટરડે સરપ્રાઈઝ

કોણ શું કરે છે એ નહીં, તમે શું કરો છો એના પર ધ્યાન આપો તો જનમ સફળ

જમાનો ખરાબ છે, દુનિયા બદલાઈ ગઈ છે, કોઈને કાંઈ પડી નથી. આ અને આવી બધી વાતોની પંચાતમાં પડ્યા વિના આપણે જે કામ કરવાનું છે કે પછી જે કામ આપણને સોંપવામાં આવ્યું છે એમાં આપણે કેટલા ઓતપ્રોત અને પ્રામાણિક રહીએ છીએ, કેટલી નિષ્ઠા અને એકાત્મતા સાથે એ..

22 April, 2023 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા પાઠક

સુપ્રિયા પાઠક જેવી કૂલનેસ સૌને મળે

સુપ્રિયાબહેનનો સીન હોય ત્યારે તેમનો ટેમ્પરામેન્ટ અડધી જ સેકન્ડમાં સીન જેવો થઈ જાય અને સીન જેવો ઓકે થાય કે તરત જ તેઓ સહજ થઈ જાય. સીનના મૂડમાં ટ્રાન્સફૉર્મ થવાની જે વાત છે એ લેજન્ડ ઍક્ટરમાં જ જોવા મળે

04 September, 2022 01:22 IST | Mumbai | Bhavya Gandhi

ફોટા

ગુજરાતી હસ્તીઓનો બૉલિવૂડમાં છે દબદબો

આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી જેવી આ ગુજરાતી હસ્તીઓ વિના અધૂરું છે બૉલિવૂડ

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગાંધીજીથી લઈ પીએમ મોદી ધીરુભાઈ અંબાણીથી લઈ સારાભાઈ અને સંજય લીલી ભણસાલીથી લઈ પરેશ રાવલ સહિતના લોકોએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીએ એ ગુજરાતી હસ્તીઓની જેમણે બૉલિવૂડ એટલે કે હિન્દી સિનેમામાં મહત્વનો ફાળો આપ્યો છે અને એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ પણ અપાવ્યું છે.  

01 May, 2022 04:36 IST | Mumbai
સના કપૂરે શૅર કરી પોતાના લગ્નની તસવીરો

Sanah Kapoor Wedding: સના કપૂરનાં લગ્નમાં એક સાથે દેખાયા આ દિગ્ગજ અભિનેતાઓ

બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે પોતાની બહેન સના કપૂરે લગ્નની વધામણી આપી છે. સના અભિનેતા પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી છે અને તેમણે બુધવારે મહાબળેશ્વરમાં અબિનેતા સીમા પાહવા અને મનોજ પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કર્યા.  લગ્નમાં સુપ્રિયાની બહેન રત્ના પાઠક શાહ અને તેના પતિ નસીરુદ્દીન શાહ પણ હાજર હતા. લગ્નમાં આ ચારેય એટલે કે પંકજ કપૂર, સુપ્રિયા પાઠક, નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહની એક તસવીર ચાહકો સાથે શૅર કરી છે અને તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. શાહીદે સનાના લગ્નના અવસરે પોતાની અને તેની એક તસવીર શૅર કરતા પોતાની બહેન માટે એક નોટ લખી છે. બન્ને ભાઈ-બહેને 2015માં આવેલી ફિલ્મ `શાનદાર`માં એક સાથે અભિનય કર્યું હતું. (તસવીર સૌજન્ય સના કપૂર, વિવાન શાહ, શાહિદ કપૂર, મીરા રાજપૂત ઇન્સ્ટાગ્રામ)

03 March, 2022 07:54 IST | Mumbai
Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

કૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર... (તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

25 February, 2021 12:25 IST
વાત એ ગુજરાતી અભિનેત્રીઓની, જેણે નાના પડદા પર બનાવી આગવી ઓળખ

વાત એ ગુજરાતી અભિનેત્રીઓની, જેણે નાના પડદા પર બનાવી આગવી ઓળખ

ગુજરાતીઓનો દબદબો તમામ ક્ષેત્રે રહ્યો છે. ટીવી હોય થિએટર કે ફિલ્મ, ગુજરાતી કલાકારો હંમેશા આગળ પડતા રહ્યા છે. આજે અમે તમને મળાવીશું આવી જ કેટલીક ગુજરાતી અભિનેત્રીઓ સાથે.

22 February, 2019 03:37 IST

વિડિઓઝ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ

સુપ્રિયા પાઠક પોતાની સફર અને નવી ફિલ્મ "આંટીપ્રેન્યોર" વિશે કરી વાત

એવા સમાજમાં જ્યાં મહિલાઓ પર સતત સવાલો ઉઠાવવામાં આવે છે, ત્યાં સુપ્રિયા પાઠક કપૂર 65 વર્ષીય જસુબેન, જે ગૃહિણીમાંથી ઉદ્યોગસાહસિક બની છે, તેની પ્રેરણાદાયી સફરને "આંટીપ્રેન્યોર" માં જીવંત કરે છે. આ હૃદયસ્પર્શી ઇન્ટરવ્યુમાં, સુપ્રિયા તેની અભિનય પ્રક્રિયા, તેના વારસાને આગળ ધપાવવા અને "ખીચડી" ના પ્રતિષ્ઠિત `હંસા` થી આગળ કેવી રીતે આગળ વધી શકાય તે વિશે ખુલીને વાત કરે છે.

30 April, 2025 03:24 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK