° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

Prabhas

લેખ

પ્રભાસે ખરીદી ૬ કરોડની લમ્બોર્ગિની

પ્રભાસે ખરીદી ૬ કરોડની લમ્બોર્ગિની

હવે એમાં લમ્બોર્ગિનીનો પણ ઉમેરો થઈ ગયો છે. તેના ફૅન્સ પણ આ વાત જાણીને ખુશ થઈ ઊઠ્યા છે. 

30 March, 2021 01:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?

15 February, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધે શ્યામ

Radhe Shyam teaser: વેલેન્ટાઈન ડે પર Prabhas તરફથી ચાહકોને ખાસ ભેટ

Radhe Shyam teaser: વેલેન્ટાઈન ડે પર Prabhas તરફથી ચાહકોને ખાસ ભેટ

14 February, 2021 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનૂ સુદ અને હ્રિતિક રોશન તસવીર સૌજન્ય- PR

આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન

આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન

14 December, 2020 03:56 IST | Mumbai | Agency

ફોટા

HBD: બાહુબલી સ્ટાર પ્રભાસને લોકો કેમ 'ડાર્લિંગ' કરીને બોલાવે છે, જાણો અહીં

HBD: બાહુબલી સ્ટાર પ્રભાસને લોકો કેમ 'ડાર્લિંગ' કરીને બોલાવે છે, જાણો અહીં

સાઉથ ફિલ્મના બાહુબલી સુપરસ્ટાર એટલે પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 1979ના રોજ ચેન્નઈમાં થયો હતો. બહુ જ ઓછા લોકો જાણે છે બધા એમને ડાર્લિંગ નામથી ઓળખે છે. તો આજે આપણે એમની ફિલ્મ કરિયર અને સુંદર તસવીરો પર કરીએ એક નજર તસવીર સૌજન્ય- પ્રભાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

23 October, 2020 03:09 IST |
કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...જુઓ તસવીરો

04 April, 2020 05:37 IST |
સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

સાહોના પ્રમોશન ઈવેન્ટમાં આ અંદાજમાં દેખાયા શ્રદ્ધા કપૂર અને પ્રભાસ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સાહોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બન્ને સ્ટાર્સ પ્રમોશનલ ઈવેન્ટ માટે સાથે જોવા મળી રહ્યાં છે. એક્શન અને થ્રિલર કોમ્બિનેશન સાથે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર સાહો સિલ્વર સ્ક્રિન પર ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે ત્યારે આ પહેલા મુંબઈના જુહુમાં પ્રમોશનલ ઈવેન્ટ માટે પહોંચ્યા હતા.

22 August, 2019 08:45 IST |
કરણ જોહરની પાર્ટીમાં બાહુબલીની હસ્તીઓ

કરણ જોહરની પાર્ટીમાં બાહુબલીની હસ્તીઓ

Ranbir Kapoor, Prabhas, Rana Daggubati, Alia Bhatt, Varun Dhawan, Sidharth Malhotra and host of other celebs were spotted at Karan Johar's home for a impromptu bash. We have pictures

20 June, 2017 10:48 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK