રાણે આશિષે ઊંચાઈએથી પાડેલી મુંબઈની તસવીરોનો આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. BMCના હેડક્વૉર્ટરની સામે આવેલી મુંબઈ પ્રેસ ક્લબમાં આ એક્ઝિબિશન બીજી જૂન સુધી ચાલવાનું છે.
તસવીરો : સતેજ શિંદે
મિડ-ડે ગ્રુપના ફોટો એડિટર રાણે આશિષના ફોટો-એક્ઝિબિશન ‘મુંબઈ ફ્રૉમ અબવ’નું ગઈ કાલે મુંબઈ પ્રેસ ક્લબમાં ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે રાણે આશિષ (એકદમ ડાબે) સાથે અંગ્રેજી મિડ-ડેના એડિટર સચિન કાલબાગ (ડાબેથી બીજા), BMCના કમિશનર ભૂષણ ગગરાણી (ડાબેથી ત્રીજા) અને મુંબઈ પ્રેસ ક્લબના પ્રેસિડન્ટ સમર ખડાસ ઉપસ્થિત હતા.

ADVERTISEMENT
રાણે આશિષે ઊંચાઈએથી પાડેલી મુંબઈની તસવીરોનો આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. BMCના હેડક્વૉર્ટરની સામે આવેલી મુંબઈ પ્રેસ ક્લબમાં આ એક્ઝિબિશન બીજી જૂન સુધી ચાલવાનું છે. બપોરે ૧૨ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી મુંબઈની અદ્ભુત તસવીરો જોવા જઈ શકાય છે.


