Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં પાણીપૂરીની અંદર આલૂ-ચણા નહીં, બામ માછલીનું પૂરણ પણ ભરે છે

ચીનમાં પાણીપૂરીની અંદર આલૂ-ચણા નહીં, બામ માછલીનું પૂરણ પણ ભરે છે

05 July, 2024 01:48 PM IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૬ લાખ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે. 

ચીનમાં પાણીપૂરીની અંદર આલૂ-ચણા નહીં, બામ માછલીનું પૂરણ પણ ભરે છે

અજબ ગજબ

ચીનમાં પાણીપૂરીની અંદર આલૂ-ચણા નહીં, બામ માછલીનું પૂરણ પણ ભરે છે


અજીબોગરીબ પ્રાણીઓને ખાવાની બાબતમાં ચીનીઓ મોખરે છે. જોકે આ ચીનીઓએ આપણી ફેવરિટ પાણીપૂરી સાથે જે ચેડાં કર્યાં છે એ કમકમાટી લાવી દે એવાં છે. સોશ્યલ મીડિયા પર મેગ કોહ નામની એક મહિલાએ પોતાનો પાણીપૂરી ખાતો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં તે ગોલગપ્પાની અંદર ટમેટાંથી લપેટેલી મોટી બામ માછલી ભરીને કાચી જ ખાઈ જાય છે. ૬૬ લાખ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 01:48 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK