Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્લાઇટ-અટેન્ડન્ટ તરીકે કરીઅર શરૂ કરનારી મહિલા જપાન ઍરલાઇન્સની CEO બની

ફ્લાઇટ-અટેન્ડન્ટ તરીકે કરીઅર શરૂ કરનારી મહિલા જપાન ઍરલાઇન્સની CEO બની

28 April, 2024 02:37 PM IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫માં તેમને કૅબિન-અટેન્ડન્ટનાં સિનિયર ડિરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં

મિત્સુકો ટૉટોરી

લાઈફ મસાલા

મિત્સુકો ટૉટોરી


જપાનની મિત્સુકો ટૉટોરી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની શકે એમ છે. અત્યંત સામાન્ય કૉલેજમાંથી અભ્યાસ કર્યા બાદ ફ્લાઇટ-અટેન્ડન્ટ તરીકે કરીઅરની શરૂઆત કરનારી મિત્સુકોની જપાન ઍરલાઇન્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ના પદે નિમણૂક કરવામાં આવી છે. આ પદે પહોંચારી તે પ્રથમ મહિલા છે. મિત્સુકોએ ૧૯૮૫માં ફ્લાઇટ-અટેન્ડન્ટ તરીકે કામ શરૂ કર્યા બાદ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ દ્વારા એક પછી એક પ્રમોશન મેળવ્યાં હતાં. ૨૦૨૫માં તેમને કૅબિન-અટેન્ડન્ટનાં સિનિયર ડિરેક્ટર બનાવવામાં આવ્યાં હતાં. CEOના પદે મોટા ભાગે જપાનની ટૉપ યુનિવર્સિટીઝમાંથી ડિગ્રી મેળવનારાઓને પસંદ કરવામાં આવતા હોય છે, પણ મિત્સુકોએ  સામાન્ય મહિલા જુનિયર કૉલેજમાંથી ડિગ્રી મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:37 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK