Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નમસ્કાર કરીને હૉલીવુડ લેજન્ડ નિકોલ કિડમૅને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકાર્યો

નમસ્કાર કરીને હૉલીવુડ લેજન્ડ નિકોલ કિડમૅને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકાર્યો

29 April, 2024 09:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિકોલે અગાઉ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે તે ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને હિન્દુ પરંપરાથી અત્યંત પ્રભાવિત છે.

નિકોલ કિડમૅનની તસવીર

લાઇફ મસાલા

નિકોલ કિડમૅનની તસવીર


અમેરિકાના લૉસ ઍન્જલસમાં શનિવારે રાત્રે અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ (AFI)નો ૪૯મો અવૉર્ડ સમારોહ યોજાયો હતો; જેમાં હૉલીવુડની ઍક્ટ્રેસ નિકોલ કિડમૅનનું લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. અવૉર્ડ લેવા માટે સ્ટેજ પર આવેલી નિકોલે નમસ્કારની મુદ્રામાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું. નિકોલે અગાઉ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે તે ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને હિન્દુ પરંપરાથી અત્યંત પ્રભાવિત છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK