ફ્લૉરિડામાં આવેલી એ. ડી. ઍન્ડરસન સ્કૂલમાં બાળકોને ડૉક્ટર, પાઇલટ કે સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા માટેનો બધો સપોર્ટ મળે છે.
લાઇફ મસાલા
એમા અને જિયા નામની સ્ટુડન્ટ્સ તેમના કાલ્પનિક પેશન્ટને કઈ દવા માફક આવશે એ ચકાસી રહી છે.
સ્કૂલનું ભણતર ટેક્સ્ટબુક અને રમતના મેદાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે અમેરિકાની એક સ્કૂલમાં અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. ફ્લૉરિડામાં આવેલી એ. ડી. ઍન્ડરસન સ્કૂલમાં બાળકોને ડૉક્ટર, પાઇલટ કે સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા માટેનો બધો સપોર્ટ મળે છે.
ફ્લાઇટ સિમ્યુલેટરમાં સ્ટુડન્ટ્સ પાઇલટ બનીને પ્લેન ઉડાડવાની પ્રૅક્ટિસ કરી રહ્યા છે.
ADVERTISEMENT