આર્ટ ફૅરમાં પણ કોરોના
ચિત્રમાં પણ જોવા મળે છે કોરોના
રવિવારે બેન્ગલોરમાં યોજાયેલી ‘ચિત્ર સાન્થે’ નામની વાર્ષિક કળા પ્રદર્શનીમાં મોટા ભાગના લોકોના આર્ટ પીસમાં કોરોના થીમ જોવા મળી હતી. એક આર્ટિસ્ટે રંગોળી બનાવી હતી જેમાં કોરોના વૉરિયર્સને ડેડિકેટ કરવામાં આવી હતી.