Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સેલિબ્રિટી પદ્‍મલક્ષ્મીએ પિલો કેસ સાથે નાન બેડશીટનો ફોટો શૅર કર્યો

સેલિબ્રિટી પદ્‍મલક્ષ્મીએ પિલો કેસ સાથે નાન બેડશીટનો ફોટો શૅર કર્યો

06 December, 2021 09:09 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાકે વળી નાનના સ્થાને પીત્ઝાની બેડશીટની કલ્પના કરી એના ફોટો પણ મોકલ્યા છે

પિલો કેસ સાથે નાન બેડશીટ

પિલો કેસ સાથે નાન બેડશીટ


ઇન્ટરનેટ પર તમે તમારી સર્જનશક્તિ પૂર્ણપણે ખીલવી શકો છો એમ મનાય છે. તાજેતરમાં નાનની ડિઝાઇન ધરાવતાં તકિયાનાં કવર અને બેડશીટનો ફોટો વાઇરલ થયો હતો, જે સેલિબ્રિટી શેફ પદ્‍મલક્ષ્મીએ શૅર કર્યો હતો. ફોટોની કૅપ્શનમાં લખ્યું છે, ‘તકિયાનાં બે કવર સાથેના બેડ વેચવાના છે.’ ઇન્ટરનેટ પર લોકોએ આ ફોટા પર અવર્ણનીય પ્રતિક્રિયા આપી છે.  
કેટલાકે આ નાન સાચા હોય તો કેવું સારું એમ જણાવ્યું છે, તો વળી કેટલાકે રાતના નાનની બેડશીટ જોઈને ભૂખ વધુ ઊઘડશે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે. કેટલાકે વળી નાનના સ્થાને પીત્ઝાની બેડશીટની કલ્પના કરી એના ફોટો પણ મોકલ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 09:09 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK