Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં DCPની ઑફિસની બહાર યુથ કૉન્ગ્રેસે લખ્યું અમિત શાહ મુર્દાબાદ

દિલ્હીમાં DCPની ઑફિસની બહાર યુથ કૉન્ગ્રેસે લખ્યું અમિત શાહ મુર્દાબાદ

Published : 23 August, 2026 08:00 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ જુલાઈએ સંસદકૂચ વખતે વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી કથિત પેલેટ ગનથી ઈજાઓ વિશે રાહુલ ગાંધીએ FIRની માગણી સાથે ધરણાં કર્યાં હતાં.

નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસની બહારની દીવાલ પર ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવું સ્લોગન

નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસની બહારની દીવાલ પર ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવું સ્લોગન


યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસની બહારની દીવાલ પર ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવું સ્લોગન સ્પ્રે પેઇન્ટિંગથી લખ્યું હોવાનો આરોપ છે. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસના અન્ય નેતાઓએ શુક્રવારે પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશન સંકુલમાં વિરોધ-પ્રદર્શન કર્યું ત્યારે આ ઘટના બની હતી. ૨૦ જુલાઈએ સંસદકૂચ વખતે વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી કથિત પેલેટ ગનથી ઈજાઓ વિશે રાહુલ ગાંધીએ FIRની માગણી સાથે ધરણાં કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 08:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK