મનોહર પર્રિકરના નિધન પર PM મોદી, રાહુલ ગાંધી સહિત લોકોએ જાહેર કર્યો શોક
લાંબી બિમારી બાદ ગોવાના મુખ્ય પ્રધાને તેમના નિવાસ સ્થાને આજે છેલ્લા શ્વાસ લીધા હતા. મનોહર પર્રિકર 63 વર્ષે નિધન પામ્યા છે. તે લાંબા સમયથી બીમાર હતા. ફેબ્રુઆરી 2018માં મનોહર પર્રિકરને કેંસર હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સતત તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મનોહર પર્રિકરના નિધનના કારણે દેશભરમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકિય નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય નેતાઓએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, શ્રી મનોહર પર્રિકર મોડર્ન ગોવાના પ્રણેતા હતા. મોર્ડન ગોવાને ઉભુ કરવામાં તેમનું યોગદાન અભુતપૂર્વ હતું. ગોવાનો વિકાસ તમને હંમેશા યાદ રાખશે.
ADVERTISEMENT
Shri Manohar Parrikar was the builder of modern Goa. Thanks to his affable personality and accessible nature, he remained the preferred leader of the state for years. His pro-people policies ensured Goa scales remarkable heights of progress.
— Chowkidar Narendra Modi (@narendramodi) March 17, 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મનોહર પર્રિકરને ગોવાના પુત્ર કહ્યા હતા તેમણે લખ્યું હતું કે,ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના સમાચારથી હું ખૂબ જ દુ: ખી છું. તે પાર્ટીમા સૌથી માનનીય હતી અને ગોવાના પ્રિય પુત્રમાંથી એક હતા.
I am deeply saddened by the news of the passing of Goa CM, Shri Manohar Parrikar Ji, who bravely battled a debilitating illness for over a year.
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2019
Respected and admired across party lines, he was one of Goa’s favourite sons.
My condolences to his family in this time of grief.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરી શોક દર્શાવ્યો હતો અને લખ્યુ હતું કે, હું લાખો બીજેપી કાર્યકરો, ગોવાના લોકો અને તેમના પરિવારના લોકો સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. ભગવાન આ દુ: ખ સહન કરવા માટે પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
Entire BJP stands firmly with Parrikar ji’s family. I along with millions of BJP karyakartas and importantly the people of Goa, who were his family, express my deepest condolences. May God give the bereaved family strength to withstand this tragic loss. Om Shanti Shanti Shanti. pic.twitter.com/HWFA4gtSnX
— Chowkidar Amit Shah (@AmitShah) March 17, 2019
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી શ્રધ્ધાજંલી આપતા લખ્યુ હતું કે, મનોહર પર્રિકરનું જીવન પ્રમાણિકતા, સરળતા અને નૈતિક ધોરણોનું સ્વરુપ હતા.
Manohar Parrikar was an embodiment of integrity, simplicity and high moral standards in public life. On this unfortunate occasion, I pray to the Almighty to give strength to the family of Late Shri Parrikar ji. Om Shanti... pic.twitter.com/ADR8gRkOz2
— Chowkidar Vijay Rupani (@vijayrupanibjp) March 17, 2019
ફિલ્મી સ્ટાર અનુપમ ખેરે પણ મનોહર પર્રિકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Deeply deeply saddened to know about the untimely demise of Shri #ManoharParrikar ji. He was one of the most real, dignified, intelligent, warm, down-to-earth & honest person I had met. He had a great quality of inspiring people so effortlessly. Will miss him. Om Shanti.? pic.twitter.com/4i4noSWSDZ
— Anupam Kher (@AnupamPKher) March 17, 2019
ભારતીય ટીમના ભૂતપુર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ મનોહર પર્રિકરના નિધન પર દુ:ખ જાહેર કર્યું હતું.
Heartfelt comdolences on the demise of #ManoharParrikar ji. My thoughts with his family and well-wishers. Om Shanti ?? pic.twitter.com/99FaaMn2QL
— VVS Laxman (@VVSLaxman281) March 17, 2019