આજે મકરસંક્રાન્તિએ પહેલા શાહી સ્નાનમાં ગઈ કાલ કરતાં વધારે લોકો આવવાની ધારણા
કુંભ મેળો
પોષ પૂર્ણિમાએ પહેલા સ્નાનમાં અનુમાન કરતાં વધારે ભાવિકો પહોંચ્યા પ્રયાગરાજ મહાકુંભના પહેલા જ દિવસે દોઢ કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી
ગઈ કાલે પોષ પૂર્ણિમાએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા ઊમટી પડેલા ભાવિકો.
ADVERTISEMENT
આજે મકરસંક્રાન્તિએ પહેલા શાહી સ્નાનમાં ગઈ કાલ કરતાં વધારે લોકો આવવાની ધારણા
આજના પ્રથમ શાહી સ્નાનનાં મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત : સવારે ૫.૨૭થી
૬.૨૧ વાગ્યા સુધી
પ્રાત: મુહૂર્ત : ૫.૫૪થી ૭.૧૫ વાગ્યા સુધી
વિજય મુહૂર્ત : બપોરે ૨.૧૫થી
૨.૫૭ વાગ્યા સુધી
ગોધૂલિ મુહૂર્ત : સાંજે ૫.૪૨થી ૬.૦૯ વાગ્યા સુધી


