Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Makar Sankranti

લેખ

બાલીસણા ગામે લોકો પાસેથી પતંગની દોરી એકઠી કરીને તેમને ચા ફ્રીમાં આપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા અનોખું અભિયાન સફળ બન્યું

માંજાના બદલામાં ક્યાંક ચા ફ્રીમાં મળી તો ક્યાંક કિલોએ ૧૦૦ રૂપિયા મળ્યા

21 January, 2025 12:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
૧૦૦૮ કિલો માંજાની હોળી

૧૦૦૮ કિલો માંજાની હોળી

અમદાવાદના સિટી વિસ્તારમાં ઠેર-ઠેર વિખેરાયેલા પડેલા માંજાના કચરાને એકઠો કરવામાં આવ્યો હતો.

20 January, 2025 04:16 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદની ઉત્તરાયણ જોવા અને પતંગ ચગાવવા માટે માટુંગાથી અમદાવાદ આવેલાં જયલ, માનસી અને તેમની દીકરી રીવા. અમદાવાદમાં ઉત્તરાયણમાં રાત્રે ફટાકડા ફૂટ્યા હતા. લોકોએ આતશબાજી કરી હતી.  તસવીરો : જનક પટેલ

માટુંગાની ગડા ફૅમિલીએ અમદાવાદની એક ટ્રિપમાં ઉત્તરાયણ અને દિવાળી બન્નેની મોજ માણી

અમદાવાદમાં ઉત્તરાયણની રાત્રે દિવાળીની જેમ ફટાકડા ફૂટતા જોઈ અચરજ પામી ગયા

16 January, 2025 12:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરથી અમદાવાદમાં ઉત્તરાયણ જોવા આવેલા લવ દેઢિયાએ પતંગ ચગાવી હતી.

ઘાટકોપરનો લવ દેઢિયા અમદાવાદની ઉત્તરાયણ જોઈ થઈ ગયો ખુશ

અમદાવાદના શહેરીજનોની પતંગ માટેની આ ક્રેઝીનેસને જોવા માટે મુંબઈથી લવ દેઢિયા ખાસ અમદાવાદની ઉત્તરાયણ જોવા આવ્યો હતો અને તેને મોજ પડી ગઈ હતી.

16 January, 2025 12:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

મંગળવારે સમગ્ર મુંબઈમાં મકરસંક્રાંતિની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. (તસવીરો: અનુરાગ આહિરે)

Photos: મુંબઈમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉડાવી અને પુજા ભક્તિ સાથે ઉજવણી

મુંબઈમાં લોકો મકરસંક્રાંતિની ઉજવણી માટે પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા આ સાથે ભક્તો મંદિરોમાં પૂજા કરવા માટે ભેગા થયા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)

14 January, 2025 08:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણીમાં ભાગ લીધો હતો

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિની કરી ઉજવણી, ચગાવ્યા પતંગ

આજે સમગ્ર ગુજરાતમાં મકર સંક્રાંતિની જોરદાર ઉજવણી ચાલી રહી છે. વહેલી સવારથી જ લોકોએ ધાબા પર જઈને પતંગ ચગાવવાની શરૂઆત કરી નાખી છે. આ વચ્ચે રાજકીય નેતાઓએ પણ આ ઉજવણીમભાગ લીધો છે અને પ્રજાજનો વચ્ચે જઈને તેઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ઉજવણીમાં જોડાયા હતા.

14 January, 2025 02:22 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
`આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫` અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, તેમજ રાજકોટ અને વડોદરા ખાતે યોજાઈ રહ્યો છે. (તસવીરો: મિડ-ડે)

ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અનોખી અને રંગબેરંગી પતંગોથી ભરાયું આભ

૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, લોહરી અને પોંગલ પહેલા, ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૧૪ જાન્યુઆરીએ પૂર્ણ થશે. ચાર દિવસના આ પતંગ મહોત્સવમાં, ૪૭ દેશોના ૧૪૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ભારતના ૧૧ રાજ્યોના ૫૨ પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. (તસવીરો: મિડ-ડે)

13 January, 2025 02:33 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કાઇટ એરિયલ ફોટોગ્રાફર દિનેશ મહેતા

મળો ભારતના એકમાત્ર પ્રૉફેશનલ કાઇટ એરિયલ ફોટોગ્રાફર દિનેશ મહેતાને

‘ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે’ - દેશમાં હજી ગઇકાલે જ લોકોએ ઉતરાયણનો તહેવાર મજ્જાથી ઊજવ્યો છે અને ધાબે ચડી આ ગીતની કળીઓ મુજબ જ પતંગને ઢીલ આપી ગગનમાં ઊંચે ચગાવી - પેચ લડાવી આ તહેવારની મજા માણી છે. ગુજરાતીઓ પતંગ ચગાવવાના ભારે શોખીન છે. દરમિયાન એક ગુજરાતી વ્યક્તિ એવી પણ છે જેણે પોતાના આ શોખને વ્યવસાયમાં પરિણમ્યો છે. તેઓ પતંગોનો ઉપયોગ પેચ લડાવવા માટે નહીં પણ ઊંચા આકાશેથી ફોટોગ્રાફી કરવા માટે કરે છે. (તમામ તસવીરો: દિનેશ મહેતા)

17 January, 2023 12:32 IST | Mumbai | Karan Negandhi

વિડિઓઝ

જુઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ગાયોને ખવડાવતા

જુઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ગાયોને ખવડાવતા

પોંગલની ઉજવણી કર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ જાન્યુઆરીએ, મકરસંક્રાંતિ ૨૦૨૪ ના અવસરે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર ગાયોને ખવડાવી હતી. મીની ગાયો ચારો અને તાજા ઘાસ પર કૂદતી જોવા મળી હતી. ગાયોએ તેઓએ વડાપ્રધાન મોદી દ્વારા પ્રેમભર્યા હાવભાવનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૪ જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. બિહુ, પોંગલ, ભોગી, ઉત્તરાયણ એ કેટલાક તહેવારો છે જે શિયાળાની મોસમ પસાર થવાના દિવસે ઉજવવામાં આવે છે.

15 January, 2024 08:17 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK