આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.
મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા
વેલ્લુર-બૅન્ગલોર નૅશનલ હાઇવે પર વેન્કટપુરમ પાસે તીર્થગિરિ પર્વત પર લગભગ ૧૦૦ વર્ષથી જૂનું સુબ્રમણ્યમસ્વામી મંદિર છે. આ મંદિરની સામે તાજેતરમાં ૯૨ ફુટ ઊંચા વિશાળકાય મુરુગનસ્વામીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મલેશિયામાં સૌથી ઊંચી મુરુગનસ્વામીની પ્રતિમા બનાવનારા શિલ્પકારે જ આ પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

