માછીમારોની આપવીતી અને લાલબાગચા રાજા ગણપતિની સ્થાપનાનો ઇતિહાસ બાપ્પાના ભાવિકોને મંત્રમુગ્ધ કરે એવો છે. દેશની આઝાદીના સમય દરમ્યાન શરૂ થયેલા આ ઐતિહાસિક મંડળની વાર્તામાં ઇતિહાસ અને આસ્થાનો એક અનેરો સમન્વય છુપાયેલો છે. ગણેશોત્સવના આ પાવન અવસરે આવો જાણીએ સહુના લાડકા લાલબાગ ચા રાજાની રસપ્રદ વાર્તા. વધુ જાણવા જુવો વીડિયો.