° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Ganesh Chaturthi

લેખ

ફાઈલ તસવીર

આવતા વર્ષે આવે છે પ્લાસ્ટર ઑફ પૅરિસથી મુક્ત ગણપતિની મૂર્તિઓ

જો મૂર્તિ ઇકો-ફ્રેન્ડ્લી નહીં હોય તો ડિપોઝિટ જપ્ત થશે અને રજિસ્ટ્રેશન બે વર્ષ માટે રદ થશે

04 October, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે

Mumbai: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે કર્યુ બપ્પાનું વિસર્જન 

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 19 સપ્ટેમ્બરે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને ગણપતિ વિસર્જન કર્યું હતું.

20 September, 2021 11:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai : ગણેશ વિસર્જન દરમિયાન મુંબઇમાં 3 ડૂબ્યા, પૂણેમાં 1નું નિધન

પોલીસે જણાવ્યું કે કાલે અને થોમ્બ્રે અન્ય લોકો સાથે મૂર્તિને વિસર્જિત કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. પણ કારણકે બન્નેને તરતા આવડતું નહોતું, આથી તે પાણીનું ઊંડાણ સમજી શક્યા નહીં અને ડૂબી ગયા.

20 September, 2021 02:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લાલ બાગ ચા રાજાનું વિસર્જન (તસવીરઃશદાબ ખાન)

Ganesh fetival 2021: મુંબઈમાં કડક સુરક્ષા વચ્ચે ભક્તોએ ગણપતિ બપ્પાને આપી વિદાય

ગણેશ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ છે. ભક્તો આજે ગણેશજીને વિદાઈ આપી રહ્યાં છે.

19 September, 2021 05:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : પલ્લવ પાલીવાલ

ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા

રવિવારે આનંદ ચૌદશના અવસરે મુંબઈગરાએ તેમના લાડકા ગણપતિ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. કોરોના વાયરસના નિયમોનું પાલન અને પોલીસની સિક્યોરિટી વચ્ચે બાપ્પાની વિદાય થઈ હતી. જુઓ તસવીરોમાં... (તસવીરો : મિડ-ડે ફોટોગ્રાફર્સ, પીટીઆઈ, એએફપી)

20 September, 2021 12:52 IST | Mumbai
ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

19 September, 2021 06:11 IST | Mumbai
ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

18 September, 2021 05:16 IST | Mumbai
ગણપતિ બાપ્પા મોરયા

શ્રી ગણેશ દર્શન

તમારા ગણપતિબાપ્પાનાં દર્શન કરાવી રહ્યું છે ‘મિડ-ડે’. જુઓ તસવીરો...

17 September, 2021 04:50 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK