Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૩મી અને ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

૧૩મી અને ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬: પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા

Published : 13 September, 2026 02:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧3 અને ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૬ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા આ રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા
આજે રાતનાં વ્યાખ્યાન
     શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા
આજના વક્તા : સ્વપ્નિલ કોઠારી, વિષય ઃ જૈન ધર્મ કે સિદ્ધાંતો કી સહીં વ્યાખ્યા. સ્થળ ઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. સમય ઃ રાત્રે ૯ વાગ્યાથી. 
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ 
આજના વક્તા : ડૉ. રમઝાન હસણિયા, વિષય ઃ ગુરુ ઃ ધ ગેમ ચેન્જર. સ્થળ ઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦.  
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
 આજના વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય ઃ જિન-નીતિ. વક્તા ઃ ડૉ. એસ. પી. ભારિલ્લ. વિષય ઃ કર્મો સે કૈસે છૂટેં. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦. 
આવતી કાલ સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા : પંડિત અનુભવ જૈન, વિષય ઃ જૈન તત્ત્વ-વિદ્યા. વક્તા ઃ ડૉ. એસ. પી. ભારિલ્લ. વિષય ઃ મુઝે કોઈ ભય નહીં હૈ. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫. 

પર્યુષણ વ્યાખ્યાનમાળાની માર્ગદર્શિકા



સોમવારની રાતનાં વ્યાખ્યાન
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ 
આજના વક્તા ઃ ડૉ. શુભ વિલાસજી. વિષય ઃ Living Meaningful Lives. 
સ્થળ ઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ). સમય ઃ રાત્રે ૯થી ૧૦.  
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તાઃ શ્રેણિક જૈન-જબલપુર, વિષય ઃ મનુષ્ય પર્યાય કી દુર્લભતા એવં ધર્મ કી આવશ્યકતા. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ રાત્રે ૮થી ૯.૩૦. 
મંગળવારની સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
વક્તા ઃ ડૉ. શુદ્ધાત્મ પ્રકાશ જૈન, વિષય ઃ કોઈ કિસી કા ક્યા કરે. સ્થળ ઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમય ઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫. 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK