Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી

મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી

18 October, 2012 04:58 AM IST |

મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી

મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી



અત્યારે રિક્ષા તેમ જ ટૅક્સીડ્રાઇવરો દાદાગીરી કરીને મીટરના ભાડા કરતાં ચારથી પાંચ રૂપિયા વધુ મુસાફરો પાસેથી વસૂલ કરે છે.

બાંદરા, કુર્લા, મુલુંડ અને થાણે જેવાં સ્થળોએ રિક્ષાવાળાઓની દાદાગીરીએ માઝા મૂકી છે. ૨૬ નવેમ્બરથી રિક્ષા તથા ટૅક્સીમાં નવા ભાડાપત્રક પ્રમાણે ફેરફાર ન કર્યો હોય એવા ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2012 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK