Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને

સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને

07 October, 2011 03:39 PM IST |

સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને

સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને


 

૨૦૦૪માં ‘ધ ગ્રેટ એનિગ્મા’ નામનો તેમની કવિતાઓનો સંગ્રહ પુસ્તકરૂપે પ્રકાશિત થયો હતો. તેમની કવિતાઓનો વિશ્વની ૫૦થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે. વિશ્વભરના અને ખાસ કરીને ઉત્તર અમેરિકાના કવિઓ તેમનાથી પ્રભાવિત થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2011 03:39 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK