Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી, ઝુલ્કિફલી હસન

કામના દબાણને લીધે Gay બની શકો છો?: એક મંત્રીના નિવેદનથી LGBTQ અને લોકોમાં આક્રોશ

મલેશિયાના ધાર્મિક બાબતોના મંત્રી, ઝુલ્કિફલી હસને સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સામાજિક પ્રભાવ, જાતીય અનુભવો, કામનો તણાવ અને વ્યક્તિગત પરિબળો લોકોને એવા જાતીય અભિગમ વિકસાવવા તરફ દોરી શકે છે જે સંપૂર્ણપણે વિજાતીય નથી.

28 January, 2026 09:42 IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ૧૮ વર્ષની વાતચીત બાદ ગઈ કાલે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) થઈ ગયું છે

૧૮ વર્ષની વાતચીત પછી મધર ઑફ ઑલ ટ્રેડ ડીલ્સ સાકાર

૨૭ જાન્યુઆરીએ યુરોપના ૨૭ દેશો સાથે ભારતે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

28 January, 2026 01:31 IST | Washington | Gujarati Mid-day Correspondent
 રેલવે પોલીસ ફોર્સ (RPF)ના આધુનિકીકરણ અને ડિજિટલ પરિવર્તન પહેલના ભાગરૂપે હ્યુમનૉઇડ રોબો ASC ARJUN તહેનાત કરવામાં આવ્યો છે.

ભારતમાં પહેલી વાર રેલવે-સ્ટેશન પર હ્યુમનૉઇડ રોબો તહેનાત

વિશાખાપટનમ સ્ટેશન પર બજાવશે ફરજ, 24 કલાક કામ કરી શકશે

26 January, 2026 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ન્યુ યૉર્કના લગ્વાર્ડિયા ઍરપોર્ટ પર સ્નોસ્ટૉર્મને કારણે ઠપ પડેલા બોઇંગ 737 વિમાન પાસેથી સ્નો-રિમૂવલ મશીનથી બરફ દૂર કરતું મશીન.

અમેરિકામાં વિન્ટર સ્ટૉર્મ ફર્નને કારણે બાવીસ કરોડઅમેરિકનો પ્રભાવિત

૩૭માંથી ૨૧ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર, ન્યુ યૉર્કમાં પાંચ લાખ લોકોનાં ઘરોનો વીજપુરવઠો બંધ, બારથી ૧૮ ઇંચ સુધી બરફવર્ષા, ફ્રૉસ્ટબાઇટથી બચવા લોકો ઘરોમાં જ રહેવા

26 January, 2026 08:55 IST | Washington | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અમેરિકામાં ઇમિગ્રેશન એજન્ટોના ગોળીબારે હજી એક જીવ લીધો

મહિનામાં બીજી હત્યા, એજન્ટોએ શનિવારે મિનીઆપોલિસમાં ૩૭ વર્ષના ઍલેક્સ પ્રિટીની ગોળીએ દીધો, લોકોમાં ભારે રોષ, નૅશનલ ગાર્ડ તહેનાત કરાયા

26 January, 2026 08:51 IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ચંચલ ચંદ્ર ભૌમિક

બંગલાદેશમાં હવે હિન્દુને ઊંઘમાં સળગાવી દેવામાં આવ્યો

૨૩ વર્ષનો યુવાન ગૅરેજમાં સૂતો હતો ત્યારે હુમલાખોરે શટર પાડીને પેટ્રોલ રેડ્યું અને આગ લગાવી દીધી, પરિવારે કહ્યું કે પ્લાનિંગથી હત્યા કરવામાં આવી

26 January, 2026 08:46 IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન

૯૦૦થી વધારે ભારતીય કેદીઓની સજા અને દંડ માફ કરશે UAE સરકાર

UAE સરકારે આ કેદીઓ માટે દંડ ચૂકવી દીધો છે, જેના  કારણે તેઓ કોઈ પણ નાણાકીય બોજ વિના તેમના વતન પાછા ફરવા સક્ષમ બન્યા છે.

26 January, 2026 08:42 IST | UAE | Gujarati Mid-day Correspondent
મીમુ ડોગરા અને તેમનો પતિ વિજયકુમાર

અમેરિકામાં ભારતીયએ ઘરમાં કરી કત્લેઆમ

પત્ની અને ત્રણ સંબંધીઓને ગોળીએ દીધા, ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને જીવ બચાવ્યો

25 January, 2026 12:26 IST | United States Of America | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK