Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇમર્જન્સી હાર્ટસર્જરી પછી ઝડપથી રિકવર થઈ રહ્યા છે પ્રિન્સ ફિલિપ

ઇમર્જન્સી હાર્ટસર્જરી પછી ઝડપથી રિકવર થઈ રહ્યા છે પ્રિન્સ ફિલિપ

25 December, 2011 05:19 AM IST |

ઇમર્જન્સી હાર્ટસર્જરી પછી ઝડપથી રિકવર થઈ રહ્યા છે પ્રિન્સ ફિલિપ

ઇમર્જન્સી હાર્ટસર્જરી પછી ઝડપથી રિકવર થઈ રહ્યા છે પ્રિન્સ ફિલિપ


 

જ્યાં તેમના પર કૉરોનરી સ્ટિન્ટિંગ નામની ઇમર્જન્સી હાર્ટસર્જરી કરવામાં આવી હતી. આ હાર્ટસર્જરી પછી ગઈ કાલે સવારે પ્રિન્સ ફિલિપની તબિયત ઘણી સુધરી ગઈ હતી અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ગઈ કાલે સવારે પ્રિન્સ ફિલિપની તબિયતની તપાસ કરવા તેમનાં પત્ની બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ સહિત પ્રિન્સ ચાલ્ર્સ અને તેમનાં પત્ની કેમિલા તથા પ્રિન્સેસ ઍન અને તેના પતિ ટીમ લૉરેન્સે હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

પ્રિન્સ ફિલિપની તબિયત સુધારા પર છે, એમ છતાં તેમને ક્યારે ડિસ્ચાર્જ આપવામાં આવશે એ હજી જાહેર નથી કરવામાં આવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK