Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > ભારે વરસાદથી ગુજરાતના લાથ ગામમાં પૂર આવ્યું, 2,500થી વધુ લોકોને અસર

ભારે વરસાદથી ગુજરાતના લાથ ગામમાં પૂર આવ્યું, 2,500થી વધુ લોકોને અસર

23 July, 2024 04:46 IST | Ahmedabad

ભારે વરસાદે ગુજરાતના રાજકોટના લાઠ ગામને અલગ કરી દીધું છે, 5 કલાકમાં 15 ઇંચ વરસાદથી તે ગામમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ઘરો, દુકાનો અને ખેતરોમાં પાણી ઘૂસી જતાં 2,500 થી વધુ લોકોના જીવન પર અસર થઈ છે અને તમામ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે પાક અને મિલકતોને મોટું નુકસાન થયું હતું અને લોકોને ભારે મુશ્કેલીની સામનો કરવો પડ્યો હતો. પૂરના કારણે દર્દીઓને હૉસ્પિટલોમાં લઈ જવાનું મુશ્કેલ બન્યું હતું જેને લીધે પરિસ્થિતિ ગંભીર બની છે.

23 July, 2024 04:46 IST | Ahmedabad

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK