બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી તૈયારીઓ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑનલાઇન ઉપસ્થિત રહેશે: કોરિયોગ્રાફી સાથેનું અદ્ભુત આયોજન પ્રોફેશનલ નહીં પણ પૅશન સાથે થયું છે જેમાં બે હજાર કાર્યકરો પર્ફોર્મ કરશે: LED લાઇટથી ભારત અને BAPSનો ફ્લૅગ ક્રીએટ કરવામાં આવશે




