Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Swaminarayan Sampraday

લેખ

સ્વામિનારાયણ મંદિર

USમાં ફરી BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો, ભારતીય દૂતાવાસે કરી કાર્યવાહીની માંગ

Hindu Temple Vandalised in US: અમેરિકાના ઇન્ડિયાનાના ગ્રીનવુડમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સાઇનબોર્ડની તોડફોડ કરવામાં આવી; ભારતીય દૂતાવાસે કરી કડક કાર્યવાહીની માંગ

13 August, 2025 02:36 IST | Indiana | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જે વ્યક્તિ નિષ્ફળતાના પથે ચાલવામાં સફળ થાય છે તે સફળતારૂપી ફળને પામે છે

એક દોકડા માટે ફાંફાં મારતા ફરીએ અને કહીએ કે કુદરતે મને દોકડો મળવા ન દીધો પરંતુ એ તો આપણને સોનામહોર આપવા માગે છે.

11 August, 2025 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

સારું થયું, આગમાં મારી બધી ભૂલ બળી ગઈ; હવે હું નવેસરથી શરૂઆત કરીશ

૬૭ વર્ષની ઉંમરે સર્વસ્વ ભસ્મીભૂત થયેલું જોઈને એડિસનનો પુત્ર ચાર્લ્સ અતિશય ગ્લાનિ પામ્યો. થૉમસે પુત્રને જોઈ સૌપ્રથમ પૂછ્યું, ‘ચાર્લ્સ, તારી માતા ક્યાં છે?’

02 August, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેલબર્નમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર ગ્રૅફિટી દ્વારા ભારતીયો વિરુદ્ધ નફરત પ્રગટ કરવામાં આવી

ગો હોમ બ્રાઉન #&*#

ઑસ્ટ્રેલિયામાં હેટ-વેવ હજીયે ચાલુ જ, હવે સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર લખ્યું...

25 July, 2025 11:03 IST | Melbourne | Gujarati Mid-day Correspondent

ફોટા

ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું સન્માન

Photos: BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું અમેરિકામા સન્માન

જુલાઈ 2025 માં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત, પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોની સરકારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

01 August, 2025 06:59 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
દાદર ખાતે આવેલ યોગીસભાગૃહમાં અભિવાદનસભા યોજાઈ હતી

આ બાલ-બાલિકાઓને સો-સો સલામ! સંસ્કૃત શ્લોકોનો કર્યો કંઠપાઠ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પે મુંબઈનાં ૩૭૭ બાલ-બાલિકાઓએ સત્સંગ દીક્ષાના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો કંઠપાઠ કર્યો હતો. તેમની અભિવાદનસભાનું આયોજન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું.

30 July, 2025 06:58 IST | Mumbai | Dharmik Parmar
અક્ષરધામ પહોંચેલા જે. ડી. વાન્સ, તેમનાં પત્ની અને સંતાનો

USAના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે. ડી. વાન્સ પરિવાર સાથે દિલ્હી અક્ષરધામ પહોંચ્યા

અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ શ્રી જે. ડી. વાન્સ હાલમાં ચાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતમાં આવ્યા બાદ તેઓએ પત્ની ઉષા અને ત્રણ બાળકો- ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે દિલ્હીમાં આવેલા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

22 April, 2025 06:52 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આઠમી આત્મીય પ્રિમીયર લીગની તસવીરી ઝલક

‘આત્મીય પ્રિમીયર લીગ’ સિઝન 8 : 66 ટીમો વચ્ચે રમાઈ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, જુઓ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિપ્રબોધમ ફાઉન્ડેશન (બાકરોલ, આણંદ)ના અક્ષર યુવક મંડળ (દહિસર, મુંબઈ) દ્વારા તા. ૧ અને ૨ ફેબ્રુઆરી ૨૦૨૫, શનિવાર અને રવિવારના દિવસે બોરીવલી ખાતે આવેલ ટી. એસ. જી. ટર્ફમાં આઠમી આત્મીય પ્રિમીયર લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

11 February, 2025 02:53 IST | Mumbai | Rachana Joshi | Dharmik Parmar

વિડિઓઝ

 PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે UAEના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર છે. PM મોદીનું મંદિર પરિસરમાં આગમન થતાં BAPSના ઈશ્વરચરણદાસ સ્વામીએ સ્વાગત કર્યું હતું.

16 February, 2024 12:58 IST | Washington
વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં તેમના આગમન પર, પીએમ મોદીનું બાપ્સ પૂજારીઓએ સ્વાગત કર્યું હતું. પીએમએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી પણ કરી. મંદિરનું ઉદ્ઘાટન બસંત પંચમીના શુભ અવસર પર કરવામાં આવ્યું હતું. અબુધાબીનું બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની યુએઇ મુલાકાત પહેલા, વડાપ્રધાન મોદીએ ૨૦૧૫ માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૮ માં, વડાપ્રધાન એ પરંપરાગત પથ્થરના મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું. આ મંદિર યુએઇ સરકારની કૃપાનું પ્રતિબિંબ છે, જેણે તેને ૧૭ એકર જમીન ભેટમાં આપી છે.

15 February, 2024 01:08 IST | Abu Dhabi
અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિર તરીકે, બોચનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)મંદિરનું ઉદ્ઘાટન  ૧૪મી ફેબ્રુઆરીના રોજ થવાનું છે, જુઓ UAEના પ્રથમ હિન્દુ મંદિર, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના અંદરના દ્રશ્યોને . BAPS હિંદુ મંદિર એ UAEનું પ્રથમ પરંપરાગત હિંદુ પથ્થરનું મંદિર છે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૫  માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. UAE માં પ્રથમ હિન્દુ મંદિર `BAPS મંદિર`ના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના સ્વયંસેવકોએ તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેને એક "સ્વપ્ન" ગણાવ્યું છે જે "ભારતીય સમુદાયના દરેક" માટે સાકાર થયું છે.

13 February, 2024 12:26 IST | Abu Dhabi
UAEના પ્રથમ BAPS હિન્દુ મંદિરના પ્રથમ ડ્રોન શોટ્સ આવ્યાં સામે

UAEના પ્રથમ BAPS હિન્દુ મંદિરના પ્રથમ ડ્રોન શોટ્સ આવ્યાં સામે

UAEનું પહેલું હિન્દુ મંદિર અબુ ધાબીમાં બની રહ્યું છે. અબુધાબીનું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદી 14 ફેબ્રુઆરી,  2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના નિર્માણ માટેનો પ્રોજેક્ટ 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો.

30 December, 2023 01:37 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK