Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતગણતરી

Published : 28 April, 2026 09:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મતગણતરી થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની ૧૫ મહાનગરપાલિકાઓ ઉપરાંત ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા-પંચાયતો, ૨૬૦ તાલુકા-પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત્ત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટાચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી આજે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે સવારે ૯ વાગ્યાથી શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK