Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવા CBI ડાયરેક્ટરની પસંદગી માટે આજે મોદીની અધ્યક્ષતામાં યોજાશે મીટિંગ

નવા CBI ડાયરેક્ટરની પસંદગી માટે આજે મોદીની અધ્યક્ષતામાં યોજાશે મીટિંગ

01 February, 2019 03:49 PM IST | નવી દિલ્હી

નવા CBI ડાયરેક્ટરની પસંદગી માટે આજે મોદીની અધ્યક્ષતામાં યોજાશે મીટિંગ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સીબીઆઇમાં નવા ડાયરેક્ટરની નિયુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સિલેક્શન કમિટીની મીટિંગ આજે થવાની છે. પરંતુ આ મીટિંગ હવે સોમવારે થશે આ પેનલની આ બીજી મીટિંગ છે. આ પહેલા 24 જાન્યુઆરીના રોજ આ મીટિંગ થઈ હતી, પરંતુ તેમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું. આલોક વર્માને ડાયરેક્ટર પદ પરથી હટાવ્યા પછી એમ. નાગેશ્વર રાવને ઇન્ટરિમ ચીફ બનાવવામાં આવ્યા છે.

પેનલના સભ્યોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ છે. એક અધિકારીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે શુક્રવારે મીટિંગ નક્કી છે. તેમણે આ સંબંધે વધુ માહિતી નથી આપી.



છેલ્લી મીટિંગમાં પેનલના કમિટી સભ્યઓને યોગ્ય ઉમેદવારોના નામ સુઝાડ્યા હતા. ખડગેએ આ વિશે કહ્યું હતું- સરકારે 70-80 નામ રજૂ કર્યા. તેમના એક્સપિરિયન્સ અને કરિયર વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી. અમે તમામ જરૂરી જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2019 03:49 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK