ગૂગલના ડૂડલ (Google Doodle)માં બતાવવામાં આવ્યું છે કે આ વખતે 28 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચે 29 ફેબ્રુઆરી આવી છે
તસવીર: ગૂગલ
ગૂગલે 29મી ફેબ્રુઆરીએ લીપ ડે (Google Doodle)ના અવસર પર આજે એક નવું ડૂડલ લોન્ચ કર્યું છે. ગૂગલ વર્ષ 2024માં 29મી ફેબ્રુઆરીના લીપ ડેને ખાસ રીતે ઉજવી રહ્યું છે. ગૂગલના ડૂડલ (Google Doodle)માં બતાવવામાં આવ્યું છે કે આ વખતે 28 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચે 29 ફેબ્રુઆરી આવી છે.